કન્નડ સાઉથ ફિલ્મ અભિનેતા યશ કેજીએફ સિરીઝથી પેન ઇન્ડિયા સ્ટાર બની ગયા છે યશને લોકો પહેલા ઓછા જાણતા હતા પરંતુ કેજીએફ સિરીઝ આવ્યા પછી યશની લોકપ્રિયતામાં ખુબજ વધારો થઈ ગયો છે યશ અત્યારે એક પછી એક ફિલ્મો સાઈન કરતા જાય છે એવામાં હાલમાં સાઉથના જાણીતા નિર્માતા.
દિલ રાજુ જલ્દી પોતાની આવનાર ફિલ્મ યશ સાથે ઘોસણા કરી શકે છે જેને પેનસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે ખબરોની માનીએ તો દિલ રાજુએ આ ફિલ્મ માટે યશને મોટા ચાર્જની ઓફર કરી છે જેના બાદ તેઓ સૌથી મોંઘા કલાકારોમાં સામેલ થઈ ગયા છે ટોલીવુડ ડોટ નેટની તાજા ખબર મુજબ દિલ રાજુએ પોતાની આવનાર ફિલ્મ માટે.
યશને સાઈન કર્યા છે જેના માટે એમણે યશને 100 કરોડ રૂપિયાની ઓફર કરી છે જણાવી દઈએ કેજીએફ ફિલ્મ પહેલા યશને ક્યારેય આટલી મોટી ઓફર નથી થઈ યશ અને દિલ રાજુની આ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસોમાં શરૂ થઈ શકે છે દર્શકોને અત્યારે યશની કેજીએફ 3 ની દર્શકો રાહ જોઈ રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવી શકો છો.