બોલીવુડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન ની લાડલી સારા અલી ખાન પોતાના લવ ઈન રીલેશનશીપ થી આ દિવશો મા ખુબ જ લાઈમલાઈટમાં છવાયેલી છે સારા અલી ખાન અને ભારતીય સ્ટાર ક્રિકેટર શુભમન ગીલ ઘણી વાર એક સાથે જોવા મળ્યા છે બંને એકબીજા ડેટ કરી રહ્યા છે એવી ખબરો સામે આવી રહી છે.
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ અંતરંગી રે મા જોવા મળી હતી તેનો દમદાર અભિનય દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી સારા લક્ષ્મણ ખચરકર ની અનડાઈલ્ડ ફિલ્મ ને લઇ ને ચર્ચાઓ માં જોવા મળે છે પોતાના ફિલ્મી કેરિયરની સાથે સારા અલી ખાન.
સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી ને લોકચાહના મેળવતી રહી છે તેના હર લુક પર ફેન્સ ફિદા રહે છે એ વચ્ચે તાજેતરમાં સારા અલી ખાને પોતાપુ નવું ફોટોશૂટ કરાવ્યું છે જે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા ફેન્સ મદહોશ થયા છે સારા ખુબ જ.
ડીપનેક ગોલ્ડન સોર્ટ આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા જોવા મળે છે ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠ જોઈ ફેન્સ તેના દિવાના બની ગયા છે માદક અદાઓ સારા અલી ખાને પોતાના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરીને પોઝ આપ્યા છે તેની મદમસ્ત જવાની અને કાતીલાના અદાઓ.
જોઈ ફેન્સ બેહાલ થયા છે તેની દિકકશ અદાઓ પર ફિદા થઈ ફેન્સ તેની આ સુંદર તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે પોતાની નાની ઉંમરમાં પોતાના દમદાર અભિનય થકી સારા અલી ખાન બોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહી છે આવનારા સમયમાં તે ઘણા સુપરસ્ટાર સાથે જોવા મળશે.