વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેનમાં નામ ધરાવતા ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીની જીદંગી સાથે જોડાયેલી તમામ બાબતો હંમેશા લોકો જાણવા ખુબ આતુર રહે છે અંબાણી પરીવારની શાનો સોકત થી બધાજ પરીચીત છે અબજોની સંપત્તિ ધરાવતો અંબાણી પરીવાર કરોડોના એન્ટેલીયા હાઉસ માં રહે છે.
આ બંગલામાં 600 વધુ સર્વટ કામ કરે છે 160 થી વધુ ગાડીઓ અને જીઓ ટેલીકોમ કંપની ના માલીક મુકેશ અંબાણી મુકેશ અંબાણી ની સુરક્ષા માટે હંમેશા ઘણી સિક્યુરિટી તૈનાત રહે છે મુકેશ અંબાણીના બે પુત્ર છે આકાશ અંબાણી અને અંનત અંબાણી તાજેતરમાં માં ભવ્ય જાહોજલાલી વચ્ચે અંનત અંબાણી ની.
સગાઈ રાધીકા મર્ચેટ સાથે કરવામાં માં આવી હતી મુંબઈમા એક તહેવાર ની જેમ ખુશીઓ છવાઈ હતી એ વચ્ચે તાજેતરમાં આકાશ અંબાણી ના પુત્ર પૃથ્વી અંબાણીનો જન્મ દિવસ હતો જે મુંબઈ ના અંબાણી પરીવાર ના પોતાના જીઓ ગાર્ડન માં યોજવામાં આવ્યો હતો જે બર્થડે સેલિબ્રેશન નું ખાશ નામ વન્ડરલેન્ડ રાખવામા આવ્યું હતું.
બોલીવુડ કલાકારો થી લઈને બિઝનેસમેન સુધી આ પાર્ટીમાં ઉપસ્થિત હતા ભવ્ય રીતે આયોજીત આ કાર્યક્રમમાં ડીઝની લેન્ડ લાઈટ શો બાળકો માટે ખાશ રમત ગમત નું મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું અમેરીકન રશીયન સ્વિત્ઝર્લેન્ડ ઈટાલીયન રશોઈ માટે સ્પેશિયલ કારીગરો બોલાવાયા હતા આ સમયે પૃથ્વી અંબાણી ની.
એન્ટ્રી થતાં લોકો ચોંકી ગયા હતા પૃથ્વી અંબાણી પોતાના પિતા આકાશ અંબાણી સાથે આવ્યો હતો 100 સિક્યુરિટી જવાનો વચ્ચે પૃથ્વી અંબાણી આવતા જ તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અંબાણી પરીવારના ના નાના ચિરાગ માટે પણ મુકેશ અંબાણી 100 જેટલા સિક્યુરિટી જવાનો રાખે છે એ જોતાં લોકો પણ હેરાન રહી ગયા હતા.
ખુબ જ ભવ્ય અને સુંદર આયોજન વચ્ચે પૃથ્વી અંબાણી એ કેક કાપી હતી આકાશ અંબાણી એ તેને કિડ ઝોન ગિફ્ટ કર્યું હતું જેની કિમંત અસરે 40 કરોડ થી વધારે હતી આ કાર્યક્રમમાં કરણ જોહર ખાશ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા બોલીવુડ ની ટોપ મોડેલો સાથે તેમણે પાર્ટીમાં એન્ટ્રી કરી હતી.