દેશભરમાંથી મા!રામારીના ઘણા બનાવો સામે આવતા રહે છે જેમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં મારા મારી કરનાર કોઈ પુરુષો નહીં પણ યુવતીઓ છે અને એ પણ એક યુવતીને ત્રણ યુવતીએ મળીને રસ્તા વચ્ચે ઢોર માર્યો હતો પોલીસને જોઈને તે યુવતીઓ ભાગી ગઈ હતી પરંતુ સીટીસીબી કેમેરામાં તે સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.
સમગ્ર ઘટના અનુસાર છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર વિસ્તારમાં દેવીગંજ રોડ પર આવેલી કપડાંની દુકાન માં સીમા સાહુ નામની યુવતી નોકરી કરતી હતી અચાનક તે ને શોધવા માટે ત્રણ યુવતીઓ આવી અને તેને દુકાન ની બહાર બોલાવી બેફામ પરીવાર પર અપશબ્દો બોલતા ની સાથે માર મારવા લાગી.
આ ત્રણેય યુવતી કોઈ મળીને સીમાને ઢોર માર્યો તેના વાળ ખેંચી નાખ્યા અને તેના કપડા પણ ફાડી નાખ્યા આ દરમિયાન સીમા જોર જોરથી બૂમો પડી રહી હતી પરંતુ તે યુવતીઓ તેને છોડી રહી નહોતી યુવતીઓ વચ્ચે ની આ લડાઈ જોતા આજુબાજુના ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા.
પરંતુ યુવતીઓ લડી રહી હતી એના કારણે તેઓ છોડાવવા વચ્ચે આવી નહોતા શકતા લોકોનું ટોળું જોઈને પોલીસ ત્યાં આવી પહોંચી પરંતુ પોલીસને આવતા જોઈને જ ત્રણેય યુવતીઓ એકટીવા લઈને ફરાર થઈ ગઈ હતી સીમા શાહુએ આ ત્રણેય યુવતીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને.
પોલીસને જણાવ્યું હતું કે અમે ચારે પહેલા રૂમમેટ હતી એક રૂમમાં રહેતી હતી પરંતુ કોઈ કારણોસર સીમાએ આ રુમ છોડીને બીજુ મકાન શોધી લીધું હતુ અને તે ત્રણેય યુવતીઓથી સંબંધો પણ તોડી નાખ્યા હતા એ છતાં પણ તેને પરિવાર સામે અપશબ્દો નો પ્રયોગ કરીને માર મારવામાં આવ્યો તેના વાળ.
તોડી નાખવામાં આવ્યા અને તેને માર મારતા કપડા પણ ફાટી ગયા હતા પોલીસે આ સમગ્ર ઘટના ની વિગત મેળવવા માટે સીટીસી કેમેરા ની ફૂટેજ પ્રાપ્ત કરી જેમાં યુવતીઓની ઓળખ દેખાતી હતી પોલીસે આ ત્રણે યુવતીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા પરંતુ હજુ સુધી આ યુવતીઓ પોલીસના હાથે ચડી નથી.