બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને મળેલી સફળતા અને ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મના શ્રેષ્ઠ અભિનયથી આલીયા ભટ્ટ એક સૌથી લોકપ્રિય અભિનેત્રી બનીછે આ વર્ષે ૧૪ એપ્રિલ 2022 ના રોજ રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટે લગ્ન કર્યા હતા અને કપૂર ફેમિલીને.
દોઢ મહિનામાં જ એમને પોતાની પ્રેગનેન્સી ની જાહેરાત કરી હતી તે સમયે પરિવાર ખૂબ જ ખુશ જણાતો હતો અને થોડા દિવસો પહેલા જ આલિયા ભટ્ટ ની ગોદભરાઈની રસમ પણ પૂરી કરવામાં આવી હતી આ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા સેલિબ્રિટી હાજર રહ્યા હતા અભિનેત્રી આલિયા ભટ્ટનો ક્યુટ ગ્લેમર અને હોટ અવતાર ચાહકો ખૂબ જ પસંદ કરે છે.
સોશિયલ મીડિયા પર પણ એમના લાખો ફેન ફોલોવર છે અભિનેત્રી આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન પણ દેશના વિવિધ સ્થળોએ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કર્યું હતું જેનાથી ફિલ્મ બ્રહ્માસ્ત્રને ખુબ સફળતા પ્રાપ્ત થઈ હતી તાજેતરમાં આવેલ કડવાચૌથના નિમિત્તે પણ આલીયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન પણ વ્રત ઉજવણી કરતી હોય એવા ફોટો.
અને વિડીઓ સામે આવ્યા હતા જેમાં આલીયા ભટ્ટ દુલ્હન ના લાલ જોડામાં ખુબ જ સુંદર લાગી રહી હતી અને ટેરેસ પર રણબીર કપૂર સાથે ઉભેલી હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાઈરલ થઈ હતી અને ચાહકો પ્રેગ્નન્સી દરમિયાન પણ વ્રત ઉજવણી કરતી આલીયા ને જોઈ ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા.