સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે આજકાલ સોશિયલ મીડિયા પર વિડીઓ રીલ બનાવી ફેમસ થવા માટે લોકો અવનવી હરકતો કરતા હોય છે એમાંય આપણા પાડોશી દેશ ચીનના લોકો જીવજંતુ પણ ખાતા જોવા મળે છે ઘણા બધા દેશોમાં પ્રતિબંધ તો ઘણા દેશોમાં શોખ થી.
જીવજંતુ ખવાય છે આ વિડીઓ ચીન નો હોય તેવું જાણવા મળે છે વાઈરલ આ વિડીઓ માં એક યુવક બડાઈ મારવા માટે વિડીઓ બનાવવા માટે એક ભમરી ને પકડે છે અને તેને ખાવા જાય છે પરંતુ ભમરી ચાલાક નીકડી અને મોઢા માં જતા પહેલા જ ભમરિએ પોતાના બચાવમાં તે યુવકના.
હોઠ પર ગાલ પર જોરદાર ડંખ માર્યો સાથે તેના શરીર પર અનેક જગ્યાએ ડંખ મારતા યુવક નું મોઢું એકદમ બદલાઈ ગયું તેના મોઢા પર સોજા આવી ગયા અને યુવક એટીડ્યુડ બતાવવા જતો હતો એની કોમેડી બની ગઈ હતી સુશીલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને.
લોકો મન મૂકીને આ વિડીયો પર લાઇક કમેન્ટ થી પોતાના અભિપ્રાય રજૂ કરી રહ્યા છે પ્રકૃતીના જીવો સાથે છેડછાડ કરવાથી આવી હાલત પણ થઈ શકે છે જે ભમરીએ યુવક ની કરી એ જોતાં લોકો ભરપેટ હસી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.