90 ના દશકાની ફેમસ અભિનેત્રી તબ્બુ આ દિવસોમાં પોતાની તાજેતરમાં માં રીલીઝ થયેલી ફિલ્મ દ્વસ્યમ 2 ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે ફિલ્મ દ્વસ્યમ 2 માં તે પોતાના જુના બોયફ્રેન્ડ અજય દેવગન સાથે દમદાર અભિનય થકી ફરી હાઈલાઈટ થઈ છે ફિલ્મ દ્વસ્યમ 2 એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી ખુબ સફળતા મેળવી છે.
જેમાં તબ્બુ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળે છે અભિનેત્રી તબ્બુ એટલે કે તબ્બસુમ ફાતીમા હાશ્મી એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત રહના હૈ તેરે દિલ મેં ફિલ્મ થી કરી હતી ત્યારબાદ ઘણી બધી ફિલ્મોમાં તેને દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી ફિલ્મ અભિનેતા અજય દેવગન સાથે તેની.
લવ કેમેસ્ટ્રી પણ જંગ જાહેર હતી પરંતુ અજય દેવગણ કા કાજલ સાથે લગ્ન કરી લેતા તેમના પ્રેમ સંબંધોનો અંત આવ્યો હતો. અભિનેત્રી તબુએ હજુ સુધી લગ્ન કર્યા નથી કે આજે પણ ખૂબ જ શાનદાર આકર્ષક અને બોલ્ડ લાગે છે તાજેતરમાં ફિલ્મ દ્રશ્યમ ટુ ની સફળતાની એક ઇવેન્ટમાં અભિનેત્રી.
તબ્બુ ખૂબ જ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જેમતે બ્લેક આઉટ ફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી તેનો આકર્ષક દેખાવ આજે પણ 52 વર્ષે અકબંધ લાગી રહ્યો હતો. લાઈટ મેકઅપ પોલી હેર સ્ટાઈલમાં તે ફેન્સ ને ઘાયલ કરતી જોવા મળી હતી તેના મદમસ્ત ભરાવદાર નિતંબો ઉપસી આવતા.
ફેન્સ મધુહોશ થયા હતા તબ્બુ નો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેના પર ફેન્સ મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા અભિનેત્રી તબ્બુ પોતાના શાનદાર કર્વી ફિગર થી આ દિવસોમાં ખુબજ હાઈલાઈટ રહે છે તે પોતાની ઢળતી ઉંમરે પણ યુવા દિલો ને ઘાયલ કરતી રહે છે.