શાહરૂખ ખાન જેવો જ લાગતો આ ગુજરાતી કોણ છે? કેમ શાહરૂખને મળવા નથી માંગતો?
જૂનાગઢના ઇબ્રાહીમ કાદરી બોલીવૂડના શાહરુખ ખાનના હમશકલ છે.તેમની આ ખાસિયતના કારણે વિવિધ કંપનીઓ અને લોકો તેમના પ્રસંગોમાં પણ તેમને બોલાવે છે.ઇબ્રાહીમ કાદરી શાહરુખ ખાનની જેમ જ ડાયલૉગ પણ બોલે છે અને તેમની ફિલ્મોનાં ગીતો પર ડાન્સ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે. શાહરુખ ખાનના ‘હમશકલ’ ઇબ્રાહીમ કાદરી: જૂનાગઢથી સોશિયલ મીડિયા સ્ટાર બનવા સુધીની સફરગુજરાતના જૂનાગઢના […]
Continue Reading