તાજેતરમાં 25 ડીસેમ્બર ના રોજ સોની સબ ટીવી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે બધા જ બાલીવર ફેન્સ માટે એક સરપ્રાઈઝ છે ત્યાર બાદ એક એનીમેટેટ પ્રોમો દેખાડવામાં આવ્યો છે જેમાં બાલવીર ની કાસ્ટ કે તારીખ દેખાડવામાં આવી નથી કે ક્યારે શરુ થસે કે ટ્રેલર ક્યારે આવશે તો દર્શકો.
વિચારે છે કે આ પ્રોમોનો મતલબ શું હતો તો આ પ્રોમોનો મતલબ માત્ર એટલો હતો કે બાલવીર રીટર્ન જરુર ટેલીકાસ્ટ કરવામાં આવશે ક્યારે આવશે તે જણાવવામાં આવ્યું નથી બાલવીર નું પાત્ર દેવ જોશી ભજવી રહ્યા છે અને દર્શકો સતત ડિમાન્ડ કરી રહ્યા હતા કે નવી સિઝન લોન્ચ કરવામાં આવે દેવ જોશી મુન ટ્રીપ પર જઈ રહ્યા છે.
જે દેખાડવા માટે શો મેકર ખૂબ જ તૈયારીઓ આ દિવસોમાં કરી રહ્યા છે બાલવીર નું પાત્ર દેવ જોશી સાથે ખૂબ જ પડી ગયું છે અને બાલવીર ની લોકપ્રિયતા દિન પ્રતિદિન ખૂબ જ વધી રહી છે બાળકોને ખૂબ જ પસંદ કરે છે અને બાલવીરના પાત્રમાં દેવ જોશીના અભિનય ને પણ દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે પોતાના દર્શકોની.
ડિમાન્ડ ના કારણે સોની ટીવી એ આ લોકપ્રિય ટીવી શો ની આગળના સીઝન ની ઝલક દેખાડી જણાવી દિધું છે કે શુટિંગ ચાલી રહ્યું છે અને નવી કહાની મુન ટ્રીપ સાથે ની લઈ ને શો મેટર આવી રહ્યા છે આ માત્ર સોર્ટ ક્લિપ ને લઈને ચાહકોમાં ગજબ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર્શકોની ડિમાન્ડ એજ શો મેકરની સફળતા છે આવનારા સમય માં શો મેકર ટ્રેલર પણ રીલીઝ કરી શકે છે.