Cli
બબીતાજી પર પણ ભારે પડી ગઈ બાઘા ની પત્ની, જુવો કેટલી ક્યુટ છે...

બબીતાજી પર પણ ભારે પડી ગઈ બાઘા ની પત્ની, જુવો કેટલી ક્યુટ છે…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૪ વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે આસોના તમામ પાત્રોને દર્શકો ખૂબ જ પ્રેમ કરે છે ટીઆરપી લિસ્ટ માં સૌથી પ્રથમ ક્રમે રહેતો તારક મહેતા શો હંમેશા દર્શકોની પ્રથમ પસંદ રહ્યો છે શો ની પારીવારીક કહાની હંમેશા ફેન્સને આકર્ષીત કરતી આવી છે.

તાજેતરમાં ધ 22 આઈટા એવોર્ડ નું સુદંર આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સ્ટાર પ્લસ ટીવી સીરીયલ ના તમામ કલાકારો ને આમંત્રીત કરવામાં આવ્યા હતા જેમાં અનેક સેલિબ્રિટીઝ હાજર હતા વિશેષ લોકોનું ધ્યાન તારક મહેતા ની ટીમ પર હતુ જેમાં ઐયર બબીતાજી બાઘા જેઠાલાલ ભિડે બાપુજી જેવા પાત્રો.

પોત પોતાના વાસ્તવિક પરીવાર સાથે એવોર્ડ શો માં પહોચ્યા હતા જેમાં બાઘા પોતાની પત્ની સાથે શાનદાર શુટ માં જોવા મળ્યો હતો તેની પત્ની પર મહેફીલ લુંટી રહી હતી ખુબ જ સુંદર લુક સાથે બાઘાનો હાથ પકડીને તે એવોર્ડ શો માં આવી પહોંચી હતી તો શો માં બબીતાજી નો રોલ પ્લે કરતી મુનમુન દત્તા પણ.

ખુબ જ સુંદર અને આકર્ષક લુક સાથે જોવા મળી હતી પોપટી આઉટફીટ માં મુનમુન દત્તા જોવા મળી હતી લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ હેર સ્ટાઇલ માં તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તે બાઘાની પત્ની ને મળી ને તેની ખુબસુરતી ની પ્રસંસા કરતી જોવા મળી હતી મુનમુન દત્તા મેકઅપ સાથે જેટલી સુદંર લાગતી હતી એનાથી વધુ.

વિના મેકઅપ બાઘા ની પત્ની દેખાઈ રહી હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ જ વાઈરલ થઈ હતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો બાઘાની પત્ની નું કુદરતી સૌંદર્ય જોતા ફેન્સ કમેન્ટ માં બબીતાજી કરતા પણ વધુ સુદંર કહેતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *