બોલીવુડમાં કેટલીયે સ્ટાર ખાસ કરીને જીમમાં જતા સ્પોટ થાય છે જેમાં ખાસ કરીને મલાઈકા અરોડા જાનવી કપૂર અને નેહા શર્મા જેવી એક્ટર સામેલ થાય છે ક્યારેક જીમમાં તેઓ એવા લુકમાં જોવા મળે છેકે દર્શકો જોતા જ રહી જાય છે ત્યારે તેના વચ્ચે નેહા શર્માનું હોટ અને ગ્લેમર્સ લુક સામે આવ્યું છે.
હકીકતમ નેહા શર્મા જિમ વર્કઆઉટ માટે નીકળી હતી પરંતુ એ સમયે લોકો એમનું લુક જોઈને દંગ રહી ગયા હતા નેહા શર્મા તેની નાની બહેન સાથે જિમની બહાર જોવા મળી હતી જ્યાં બંને સ્પોર્ટ્સ વેરમાં જોવા મળ્યા હતા અહીં નેહા શર્માએ એટલા ટાઈટ કપડાં પહેરી લીધા હતા કે તેનાથી બોલ્ડનેશમાં વધારો થતો હતો.
નેહા શર્મા એક બોલીવુડ અભિનેત્રી છે જેઓ ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે અને હજુ પણ ફિલ્મોમાં જોવા મળે છે તેથી અભિનેત્રી તરીકે નેહા તેની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને તેઓ ઘણીવાર જીમની બહાર જોવા મળે છે નેહા શર્મા આ વખતે એકલી નહીં પરંતુ તેની નાની બહેન સાથે જોવા મળી હતી તેન લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.