ટીવી સીરીયલ ફેમસ અભિનેત્રી આશ્કા ગોરાડીયા એ અભિનય જગતને છોડવાની જાહેરાત કરી ને ચાહકોને ઝાટકો આપ્યો છે અભિનેત્રી આશ્કા એ કુશુમ બાલવીર નાગીન નચ બલીયે જેવા ઘણા બધા ટીવી શો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે સાલ 2017 માં તેને બિઝનેસમેન.
બ્રેન ગોબલ સાથે લગ્ન કર્યા અને હવે તે ગોવા સેટ થઇ ગઈ બ્રેન ગોબલે યોગા સ્કુલ શરુ કરી છે તો અભિનેત્રી આશ્કા કોસ્મેટિક બિઝનેસ સાથે જોડાઈ ચુકી છે પોતાના અભિનય કેરિયર ને છોડતા તેને હવે માત્ર બિઝનેસ માં ધ્યાન આપવાનું શરૂ કર્યું છે પોતાના ફેન ફોલોવર સાથે તે ઈન્સ્ટાગ્રામ.
પર કનેક્ટેડ રહે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી ને ફેન્સ ને મદહોશ કરતી જોવા મળે છે તેની અવનવી સ્ટાઈલીશ ડ્રેસિંગ સેન્સ જોઈ ફેન્સ તેના દિવાના બની ને તેના હર લુક પર પ્રેમ વરસાવતા જોવા મળે છે અભિનેત્રી આશ્કા એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી એક વિડીઓ શેર કર્યો છે.
જેમાં તે નશાની હાલતમાં અગ્રેજી સોગં પર ઝુમી રહી છે તેને બ્લેક સ્પોટ બ્રાલેટ અને ભગવા રંગનો ઘાઘરો પહેરેલો છે માદક અદાઓ સાથે તેને કામુક ડાન્સ કર્યો છે ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ગળામાં હાર પહેરીને તેને કેમેરા સામે પોઝ આપ્યા છે તે પોતાના પગ પહોળા કરીને.
ગોવા બીચની ઠંડી રેત પર બેસીને પોતાનું હોટ અને બોલ્ડ લુક ફોન્ટ કરી ને પોઝ આપતી જોવા મળે છે તેની કામુકતા તેના આ વિડીઓ અને તસવીરો માં છલકાતી પ્રતિત થાય છે તેની અદાઓ પર ફેન ફિદા થયા છે તેની દિલકશ અદાઓ અને તેની મદહોશ કરતી જવાની નો ઉભાર જોતા.
ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની આ તસવીરો પર લાખો લાઈક કમેન્ટ આવી ચુક્યા છે અભિનેત્રી આશ્કા ભલે અભિનય થી દુર હોય પણ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ ને હંમેશા દિવાના બનાવતી રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.