બૉલીવુડ એક્ટર દિશા પટાની અત્યારે તેની આવનાર ફિલ્મ એક વિલેન રિટર્નના પ્રમોશનમાં વ્યસ્ત છે ફિલ્મમાં દિશા પટાની સાથે જોન અબ્રાહમ અર્જુન કપૂર જેવા સ્ટારકાસ્ટ છે અત્યારે ફિલ્મના પ્રમોશનમાં એક્ટર લાગેલ છે એવામાં હાલમાં દિશા ખુબજ બોલ્ડ અંદાજમાં ફેન્સ સામે આવતા ફેન્સ પણ દંગ રહી ગયા હતા અહીં દિશા બોલ્ડ અંદાજમાં જોવા મળી.
અહીં દિશાની સ્ટાઇલ જ જોવા લાયક ન હતી પરંતુ તેની બોલ્ડનેસની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી હકીકતમાં દિશા પટાની એટલો ટૂંકો અને હોટ ડ્રેસ પહેરીને ભીડમાં પહોંચી કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો આ વીડિયોમાં જોઈ શકાય છેકે અભિનેત્રી ખૂબ જ બોલ્ડ કપડા પહેરીને કેમેરાની સામે.
હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે જોઈને એટલી ભીડ જામી ગઈ હતી કે ફોટો પડાવવા માટે ધક્કામુકી પણ થવા લાગી હતી અહીં દીશા બોડીગાર્ડ વગર જ જોવા મળી હતી મોહિત સુરી દ્વારા નિર્દેશિત એક વિલન રિટર્ન માં સ્ટારકાસ્ટ ની વાત કરીએ તો તેમાં જોન અબ્રાહમ અર્જુન કપૂર દિશા પટણી અને તારા સુતારિયા જેવા સ્ટાર જોવા મળશે .
એક વિલેન રિટર્નના ટ્રેલરે જ લોકોને ખુબ ઉત્સાહિત કરી દીધા છે અત્યારે ફિલ્મનના પ્રમોશનને જોતા ફિલ્મ સારી એવી કમાણી કરશે બાકી બૉલીવુડ ફિલ્મોમાં લાંબા સમયથી એક માત્ર ભૂલભુલૈયા શિવાય તમામ ફિલ્મો ફ્લોપ જઈ રહી છે જયારે કે અત્યારે સાઉથ ફિલ્મો દેશભરમાં પોતાનો ડંકો વગાડી રહી છે હવે જોઈએ એક વિલેન રિટર્ન કેવું પ્રદર્શન કરે છે.