Cli
55 વર્ષની માધુરી દીક્ષિતની સુંદરતા આગળ નોરા ફતેહી પણ ઝાંખી પડી, ફોટો જોતા જ...

55 વર્ષની માધુરી દીક્ષિતની સુંદરતા આગળ નોરા ફતેહી પણ ઝાંખી પડી, ફોટો જોતા જ…

Bollywood/Entertainment Breaking

લાંબા સમયથી બોલીવુડમાં પોતાની સુંદરતા અને હુનરથી લોકોનું દિલ જીતનાર માધુરી દીક્ષિત આજે પણ સ્ટારકિડ્સને ટક્ક્ત આપે તેવી છે જણાવી દઈએ અત્યારે માધુરી દીક્ષિત 55 વર્ષની થઈ ચુકી છે પરંતુ સુંદરતા મામલે આજે પણ તેઓ કેટલીયે અભિનેત્રીઓ ને ટક્કર આપે છે હાલમાં માધુરીને ઝલક દિખલાજા સીઝ 10 ના.

સેટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં તેની સુંદરતા જોવા લાયક હતી 55 વર્ષની માધુરી આજે પણ સુંદરતા મામલે લોકોને ઘાયલ કરે છે સામે આવેલ વિડિઓ અને તસ્વીરમાં ઝલક દિખલાજાના સેટ પર માધુરી દીક્ષિત શિવાય નોરા ફતેહી પણ પહોંચી હતી પરંતુ અહીં સુંદરતા મામલે નોરા ફતેહી પણ.

માધુરી દીક્ષિત આગળ ફીકી પડી ગઈ હતી અને હવે સોસીયલ મીડિયામાં માધુરીની સુંદરતામાં ઘણા ગુણગાન ગવાઈ રહ્યા છે બંનેનો વિડિઓ પણ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન અહીં નોરાના લુક કરતા માધુરી દીક્ષિતના લુકને પસંદ કરી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *