બૉલીવુડ એક્ટરે ઇમરાન હાશ્મી અત્યારે પોતાના ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે હાલમાં ઇમરાન હાશ્મીનો એક વિડિઓ સોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અહી બોલીવુડ એક્ટર ઇમરાન હાશ્મી કિસિંગ સીનને લઈને જાણીતા છે તેઓ ખાસ કરીને પોતાની ફિલ્મોમાં કિસિંગ સીન ખાસ કરીને આપેલા છે.
હાલમાં ઇમરાન હાશ્મીનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ પોતાના ફિટનેસ માટે જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે ઇમરાન હાશ્મીની આ બોડી ટ્રાન્ફોર્મેશનને લઈને લાગી રહ્યું છેકે તેઓ સલમાન ખાનને પણ ટક્કર આપવા માટે બિલકુલ તૈયાર છે ફેન્સને ઇમરાનનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ ઇમરાન હાશ્મી સલમાન ખાન અને કેટરીના કૈફ આવનાર ફિલ્મ ટાઇગર 3 માં જોવા મળશે ધર્મા પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મમાં સલમાન ખાન અને ઇમરાન હાશ્મીનો આમનો સામનો થશે ફીમનું અત્યારે જોરશોરથી પ્રમોશન થઈ રહ્યું છે મિત્રો ઇમરાન હાશ્મીની આ તસ્વીર પર તમે શું કહેશો.