બિગબોસ રીયાલીટી શો 16 ના વિજેતા રહી ચુકેલા ફેમસ રેપર એમ સી સ્ટેનને લઈને એવી ખબર સામે આવી રહી છે જે સાભંડતા ફેન્સ ડરી ગયા છે તાજેતરમાં રેપર ટુર પર છે અને અલગ અલગ જગ્યાએ પોતાના પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છે તાજેતરમાં 17 માર્ચના રોજ એમસી સ્ટેન નો ઇન્દોરમાં પ્રોગ્રામ.
આયોજિત કરવામાં આવ્યો હતો ઈન્દોરના લોકોએ સ્ટેન નું ભવ્ય સ્વાગત કર્યું હતું પરંતુ 18 માર્ચ ના રોજ એમ સી સ્ટેન નો નાગપુરમા પ્રોગ્રામ આયોજિત થયો હતો પરંતુ આ પહેલા નાગપુર બજરંગ દળ દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે સ્ટેન નો કલ્સેલ્ટ પ્રોગ્રામ ના કરવામાં આવે.
બજરંગ દળ દ્વારા પોતાના આવેદનપત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે સ્ટેન પોતાના ગીતોમાં અપશબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે સાથે નશીલા પદાર્થોનું સેવન કરવા લોકોને પ્રેરીત કરતા પોતાના ગીતોમાં શબ્દો નો ઉપયોગ કરે છે સફેદ પાવડર અને આ!લ્કોહોલ જેવા શબ્દોનો.
ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે જેના કારણે બજરંગ દળનો વિરોધ હતો કે સ્ટેન નો પ્રોગ્રામ કરવામાં ના આવે બજરંગ દળ ચેતવણી આપી હતી કે આ છતાં પણ સ્ટેન નો પ્રોગ્રામ થશે તો તે આ પ્રોગ્રામ કરવા નહીં દે જે જગ્યાએ પ્રોગ્રામ શરૂ થવાનો હતો ત્યાં બજરંગ દળ પહોંચી ચૂક્યું હતું અને.
સ્ટેનની ગાડી આવતા જ બજરંગ દળ ના લોકોએ વિરોધ પ્રદર્શન કરતા જ સ્ટેન નો પ્રોગ્રામ રદ કરાયો હતો અને સ્ટેન પોતાની ગાડીમાં થી નીચે ઉતર્યા વિના જ ભાગી ગયા હતા આ ઘટના બાદ લોકોએ પ્રોગ્રામ આયોજકો પાસેથી પોતાની ટીકીટો ના પૈસા પરત આપવા હંગામો કર્યો હત.