મલાઈકા અરોડા તેના અલગ લુક માટે જાણીતી છે અને તેના ફેન્સ હંમેશા તેના નવા લુકની રાહ જોતા હોય છે તેના ચાહકો હંમેશા ઉત્સાહ બતાવે વધારે છે અને મલાઈકા અરોડા પણ તેના અલગ અંદાજના કપડાં સાથે સ્પોટ થાય છે તેના વચ્ચે મલાઈકા અરોડાનો એક નવો લુક સામે આવી રહ્યો છે અને તે ખુબ બોલ્ડ છે.
આ વખતે મલાઈકા અરોરા તેના નવા લુકમાં જોવા મળી રહી છે તેનો આ લુક એક જિમ લુક છે જેમાં તેઓ ખૂબ જ બોલ્ડ એન્ડ ગ્લેમર્સ દેખાઈ રહી છે મલાઈકા અરોરા 48 વર્ષની છે પરંતુ તેની ફિટનેસ જોઈને કોઈ કહી ન શકે કે તેની ઉંમર આટલી હશે તેઓ ખુબજ સ્ટાઇલિશ છે તેનું અલગ આઉટફિટ બધાનું ધ્યાન ખેચતું હોય છે.
આ વખતે મલાઈકા અરોરા તેના ઘરની બહાર નીકળતી વખતે જોવા મળી છે જ્યાં તેણે જિમ સૂટ પહેરેલ છે અને તે બ્લેક કલરનો છે જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટર આ લુકને કારણે લાઈમલાઈટમાં આવી છે તેઓ આ દરમિયાન કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી હતી જેને જોઈને તેના ફેન્સ પણ દંગ રહી ગયા હતા.