Cli
મુબંઈ મા ચોરી થઈ હતી, માં મોગલે રાખી લાજ રાખી ચોર પકડાયા, પરંતુ જયારે બાપુના આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે...

મુબંઈ મા ચોરી થઈ હતી, માં મોગલે રાખી લાજ રાખી ચોર પકડાયા, પરંતુ જયારે બાપુના આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે…

Breaking

આઈ શ્રી મોગલ મણીધર વડવાળી મોગલ કાબરાઉ નામનો મહિમા ખુબ જ ન્યારો છે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ માતા મોગલના સાનિધ્યમાં દર્શનાર્થે ઉમટી પડેછે માં મોગલ નું નામ લેતા લોકોના કામ થાય છે જેના પ્રમાણ લોકોના ભાવ અને ધાર્મિક આસ્થા થી જોવા મળેછે માં મોગલે લાખો શ્રદ્ધાળુઓ ની અનેક મનોકામનાઓ પૂર્ણ કરી છે.

તાજેતરમાં માં મોગલ ના સાનિધ્યમાં મુંબઈ નો એક પરીવાર આવ્યો હતો જેમને માં મોગલ ના આશીર્વાદ પ્રાપ્ત કરીને ચારણ ઋષિ સામંત બાપુના આશીર્વાદ લેવા પહોંચ્યા અને 51 હજાર રૂપિયા લાંબા કર્યા બાપુ એ નામ પુછતાં એમને પોતાનું નામ વિશ્રામ ભાઈ વેલારી જણાવ્યું હતું અને કહ્યું હતું બાપુ મુંબઈ માં હું રહું છું મારા ઘરે.

ચોરી થઇ હતી પોલીસમાં રીપોર્ટ નોંધાવ્યો પણ ચોરી કરનારનો કોઈ પત્તો મળતો નહોતો મેં અને મારી પત્ની એ કાબરાઉ મા બેઠેલી દુખીયા ના દુર કરનારી માં મોગલ ની અતંહકરણ થી માનતા રાખી તો ચોરી કરનાર પકડાયો આને આજે આ માનતા રુપે માનેલા રુપીયા મોગલના સાનિધ્યમાં આપવા આવ્યો છું ત્યારે ચારણ ઋષિએ પૈસા.

હાથમાં પકડી કહ્યું કે તમારી દીકરી એ મોગલ ની દિકરીછે આ રુપીયા મારા માટે કાગળછે આ દિકરીને માં મોગલ ની ભેટ રુપે પરત આપતા બાપુ એ જણાવ્યું કે તમારી વસ્તુ જ્યારે ગઈ ત્યારે તમને વિશ્વાસ હતો કે માં મોગલ પાછી લાવશે એ માં મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે આને ન્યાય આપેછે આ વિડીઓ હું બનાવુછું એ શામાટે કે લોકો.

મંદીરના નામે રુપીયા કમાવા બેઠા છે ધંધા બનાવી નાખ્યા છે ધર્મ ના નામે પણ માં કોઈના સામે હાથ લાંબો ના કરે જગત લાંબો હાથ માં પાસે કરે અને હું ચારણ છું ચારણ કોઈ દી લાચંથી ના લોભાય મારા માથે આ મોગલ આઈનો હાથ છે હું એનો પરીવાર છું આ ભેટ મોગલે સ્વિકારી લીધી કહીને 51 હજાર ચારણ ઋષિએ પરત.

આપીને આર્શીવાદ આપ્યા હતા દેશભરમાંથી આવતા અનેક શ્રધ્ધાળુઓ ના પૈસા મોગલ ધામ માં લેવામાં નથી આવતા માં મોગલ ના સાનિધ્યમાં જ બોર્ડ મારેલું છેકે તમારે જો પૈસાની માનતા હોય તો પહેલાં ચારણ ઋષિ ની પાસે જાઓ પરંતુ ગાદીપતિ ચારણ ઋષિ સામંત બાપુ ની ધાર્મિક લાગણીઓ ખુબ નિરાળી છે

એમની આંખો માં માત્ર દિકરીઓ પ્રત્યે ના ભાવ જોવા મળેછે એ દરેક દિકરીઓને પોતાની માની ને આર્શીવાદ આપે છે મંદીરના સાનિધ્યમાં માતાજી સેવા પુજા અને પરોપકારી કાર્યો સાથે જોડાયેલા ચારણ ઋષિને શ્રધ્ધાળુઓ ખુબ માને છે વાચકમિત્રો માં મોગલને જો આપ સાચા દિલથી માનતા હોય તો જય માં મોગલ જરુર લખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *