વિકી જૈનથી લગ્ન કર્યા બાદ અંકિતા જૈન રૂપિયાથી રમી રહી છે આજે અંકિતા જોડે એટલા રૂપિયા છેકે મોટા મોટા સ્ટાર પણ એમની જોડે ગરીબ લાગવા લાગે છે અંકિતાના પિતા વિકિનો બિઝનેસ બહુ મોટો છે તેના વચ્ચે અંકિતાએ પોતાની અમીરીની એક ઝલક બતાવી છે જોઈને આપણે જ નહીં પરંતુ બૉલીવુડ સ્ટારનું મોઢું ખુલ્લું રહી જશે.
અંકિતાએ પહેલીવાર પોતાના ઘરનો નાનો પ્રવાસ કરાવ્યો છે જેમાં તેણે પોતાના સાસરીવાળાની પણ ઝલક બતાવી છે જ્યાં પણ કેમેરો ફરી રહ્યો છે ત્યા લાક્યુઝીસ જોવા મળી રહ્યું છે અંકિતાના ઘરમાં એક એક ખૂણામાં પાણીની જેમ પૈસા વાપર્યા છે આટલુ મોટું અને આલીશાન ઘર ખરીદવું તો દૂર પરંતુ લોકો વિચારી પણ નથી શકતા.
ગયા દિવસોમાં અંકિતાના પતિ વિકીએ મુંબઈના પોશ એરિયામાં આ ઘર ખરીદ્યું હતું જેની એમણે પૂજા રાખવી હતી અને એ પૂજા પર એમનો પરિવાર એકઠો થયો હતો અંકિતાનાં પતિ વિકિની કોયલાની કંપની છે સાથે તેઓ બોક્સ ક્રિકેટ લીગના સાથી માલિક છે તેના સાથે મહાવીર કોલ્ડ વોશલિસ પ્રાઇવેટ લિમિટેડ પ્રવન નિર્દેર્શક પણ છે.
તેના શિવાય પણ વિકિનો કારોબાર કેટલીયે જગ્યાએ ફેલાયેલ છે કેટરીના કૈફ અને જેકલીન ફર્નાડિસ જેવા સ્ટાર આજે પણ મુંબઈમાં ભાડા પર રહે છે પરંતુ અંકિતાએ આલીશાન ઘર ખીરીદીને મોટા સ્ટાર સામે બાજી મરી લીધી છે અંકિતાના આ ઘરની કિંમત 40 કરોડ બતાવાઈ રહી છે મિત્રો તમને કેવું લાગ્યું અંકિતાનું આ ઘર.