માધુરી દિક્ષિત ના દિકરા ને લઈ થયો શર્મનાક ખુલાસો, સચ્ચાઈ જાણી પગ તળેથી જમીન સરકી જશે...

માધુરી દિક્ષિત ના દિકરા ને લઈ થયો શર્મનાક ખુલાસો, સચ્ચાઈ જાણી પગ તળેથી જમીન સરકી જશે…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધક ધક ગર્લ ના નામથી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી માધુરી દિક્ષિત બોલીવુડ ની મશહુર અભિનેત્રી માં નામ ધરાવે છે માધુરી દિક્ષિત આજે પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે માધુરી દિક્ષિત ને આજે લાખો કરોડો ચાહકો ફોલો કરે છે.

પરંતુ આ વચ્ચે માધુરી દિક્ષિત ના બાળકો વિશેની એવી સચ્ચાઈ સામે આવી છે જે ચાહકો ને નિરાશ કરી શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર માધુરી દીક્ષિત ના બંને બાળકો પાસે ભારતીય નાગરીકતા નહીં પરંતુ અમેરીકી નાગરીકતા છે માધુરી દિક્ષિત ડોક્ટર શ્રી રામ નૈને સાથે લગ્ન કરી.

અમેરીકા માં સ્થાઈ થઈ હતી અને આ દરમિયાન માધુરી દિક્ષિતે એરીન અને રીયાન ને જન્મ આપ્યો બંને દિકરા એરીન અને રીયાન અમેરીકામાં જ મોટા થયા છે અને બંનેની નાગરિકતા અમેરીકી છે માધુરી દિક્ષિત ના બાળકો‌ હિન્દી પણ બોલી શકતા નથી માધુરી દીક્ષિત અને ડોક્ટર નેને ની નાગરીકતા ભારતીય છે.

પરંતુ માધુરી દિક્ષિત ના બંને બાળકો ભારતીય નાગરીક નહીં પણ અમેરીકન નાગરીક છે માધુરી દિક્ષિત ની માતાના નિધન વખતે પણ બંને બાળકો ભારત આવી શક્યા નહોતા તેઓ‌ વિદેશી સંસ્કૃતિ રીતી રીવાજ ને અનુસરે છે માધુરી દિક્ષિત જ્યારે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ખુબ નામના ધરાવે છે.

ત્યારે પોતાના બાળકોને ભારતીય નાગરીક તો ના બનાવી શકી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા નો પરીચય પણ ના કરાવી શકી આ સચ્ચાઈ સામે આવતા માધુરી દીક્ષિત ના પ્રસંસકો માં દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી છે ચાહકો નિરાશાજનક ભાવ અનુભવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *