Cli
ભગવા રંગના બેકલેસ આઉટફીટ માં કરીના ખાને હદો વટાવી, દેખાડ્યું બોલ્ડ ફિગર...

ભગવા રંગના બેકલેસ આઉટફીટ માં કરીના ખાને હદો વટાવી, દેખાડ્યું બોલ્ડ ફિગર…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન આજે પોતાની 46 વર્ષની ઉંમરે ફિટનેસ અને સુંદરતાથી ખૂબ ચર્ચાઓમાં રહે છે બેબો ના નામે મશહૂર અભિનેત્રી કરીના કપૂરે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ રેફ્યુજી માં અભિષેક બચ્ચન સાથે કરી હતી ત્યારબાદ.

જબ વી મેટ થી ખુબ લોકપ્રિયતા મેળવી બજરંગી ભાઇજાન થ્રી ઈટીયટ કભી ખુશી કભી ગમ ઓમકારા વન ઉડતા પંજાબ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર ઝીરો ફિગર થી ચાહકોને લોભાવતી કરીનાએ પોતાના થી દશ વર્ષ મોટા શૈફ અલી ખાન સાથે.

નિકાહ કર્યા અને આવનારા સમયમાં બે બાળકો તૈમુર અને જંહાગીર ની માતા બની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે બાળકોની માતા બન્યા બાદ પણ લાલસિંહ ચડ્ડા ફિલ્મ માં આમીર ખાન સાથે જોવા મળી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબીત થતા કરીના કપૂર પોતાના ડુબતા.

કેરિયર ને બચાવવા ખુબ જીમ વર્કઆઉટ થકી પોતાના ફિગર ને સ્લિમ અને ફિટ બનાવવા પરસેવો પાડી રહી છે આવનાર સમયમાં કરીના કપૂર ખાન ફિલ્મ તખ્ત ને લઈને ખુબ ચર્ચાઓ છે આ ફિલ્મ માં રણબીર સિંહ અનીલ કપૂર વિકી કૌશલ આલીયા ભટ્ટ જેવા સ્ટાર કલાકારો સાથે.

કરીના જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે ફિલ્મ ના શુટિંગ સેટ પર કરીના કપૂર ખાન શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ઓરેન્જ બેકલેસ પારદર્શક આઉટફીટ માં પોતાનું હોટ અને બોલ્ડ લુક ફોન્ટ કરી ચાહકોને દિવાના બનાવતી કરીના કપૂર.

ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનું આઉટફીટ ખુબ ડીપનેક હતુ તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા ચાહકો ને લલચાવી રહ્યા હતા મદમસ્ત સ્માઈલ સાથે કાતીલ અદાઓ.

અને હોટ ફિગર થી ફેન્સ ને મદહોશ કરતી કરીના અપ્સરા જેવી લાગી રહી હતી તેનું છલકાતું યૌવન અને તેની માદક અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બની તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા કરીનાએ પેપરાજી અને મિડીયા સામે બોલ્ડ લુક ફોન્ટ કરીને.

પોઝ આપ્યા હતા કરીના કપૂર નો આ નવો અંદાજ જોતા ફેન્સ હેરાન રહી ગયા હતા કરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરી રહી છે જેને લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે તેની આ સુંદર તસવીરો સામે આવતા ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *