બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદર 2 ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે 11 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મ સની દેઓલ માટે ખૂબ જ ખાસ છે છેલ્લા 22 વર્ષો બાદ આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવા જઈ રહી છે ભારત અને પાકિસ્તાન ના ભાગલા પર.
આધારિત ફિલ્મ ગદર એક પ્રેમ કથા ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી ફિલ્મ ની કહાની અને ફિલ્મના પાત્રોને દર્શકો એ ખુબ પસંદ કર્યા હતા ફિલ્મ ગદર એક પ્રેમ કથા સુપરહિટ સાબિત થઈ હતી એ વચ્ચે અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ગદર ટુ ને લઈને દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ ફિલ્મ પણ ભારત પાકિસ્તાન ના ટકરાવ પર આધારિત છે એ વચ્ચે ફિલ્મ ને લઇ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ આ વચ્ચે બોલીવુડ ના સૌથી બદનામ ફિલ્મ ક્રિટીક કેરાકે એટલે કે કમાલ રાશીદ ખાને એ દાવો કર્યો છે કે ગદર ટુ એકદમ ફ્લોપ સાબિત થશે અને આ ફિલ્મનું ટોટલ કલેક્શન.
માત્ર 15 કરોડ જ થશે કમાલ ખાન હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદન થી ચર્ચાઓ રહે છે અને ઘણીવાર ઘણા અભિનેતાઓ વિશે ખોટી વાત કરવા બદલ તેમના પર પોલીસ ફરીયાદ પણ નોંધાઈ ચુકી છે કમાલ ખાન અવારનવાર પોતાના ટ્વીટ થી ખૂબ જ ચર્ચાઓમાં રહે છે.
તેઓ બોલીવુડના કલાકારોને હંમેશા ટાર્ગેટ કરતા રહે છે એ વચ્ચે તાજેતરમાં તેમને સની દેઓલ પર નિસાન સાધતા ગદર ટુ ના ચાહકો માં કમાલ રાશીદ ખાન વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો છે તાજેતરમાં કમાલ રાશીદ ખાને ટ્વીટ કરતા લખ્યું છે કે નોટ કરો સારીક પટેલ અને ઝી ટીમ ના.
અનુસાર ફિલ્મ ગદર ટુ 200 કરોડનો બિઝનેસ કરશે પરંતુ મારા અનુભવ પ્રમાણે આ ફિલ્મ માત્ર 15 કરોડના કલેક્શન માં સમેટાઈ જશે તો તમે વિચારો કે ફિલ્મ નિર્માતાઓ અને કોર્પોરેટ સ્ટાફનુ નોલેજ કેટલું છે બંને વચ્ચે કેટલું અંતર છે એમ જણાવી કમાલ રાશીદ ખાને.
ગદર ટુ ને ફ્લોપ થસે એમ કહ્યું છે હજુ સુધી ફિલ્મ ગદર2 નું ટ્રેલર રિલીઝ નથી થયું એ પહેલાં જ કમાલ રાશીદ ખાને ફિલ્મ ના લાઈફ ટાઈમ કનેક્શન ની ભવિષ્ય વાણી કરી છે જેને લઈને સની દેઓલના ચાહકોમાં કમાલ રાશિદખાન વિરુદ્ધ ગુસ્સો જોવા મળ્યો છે અને કેઆરકે ને ખુબ.
ટ્રોલ કરવામાં આવી રહ્યો છે તો ઘણા યુઝરો કમાલ રાશીદ ખાનને બકવાશ કરતો માનસિક રીતે બીમાર પણ જણાવી દિધો છે ગદર ટુ નું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવતા ચાહકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ વચ્ચે સામે આવતી નેગેટિવ વાતોનો જવાબ ચાહકો રીટ્વીટ કરી ને આપી રહ્યા છે.