Cli
know about this rakh business

ઘરના ચૂલામાંથી નીકળતી શેલી તમને બનાવી શકે છે કરોડપતિ ! આ ભાઈ શોધી લાવ્યા જોરદાર ધંધો…

Business

જ્યારે પણ આપણે તાપણું કરતા હોય કે અન્ય કારણસર છાણ કે લાકડું બાળીએ તો તેના અંતે હંમેશા રાખ બચતી હોય છે જેને આપણે જેમની તેમજ છોડી દેતા હોય છે. આ રાખને આપણે કચરો સમજી લેતા હોઈએ છીએ પછી તમે રાખને કચરો નહીં પરંતુ કમાણી નું સાધન સમજી લેશો. નવાઈ લાગીને કમાણી નું સાધન રાખમાંથી પડી કઈ રીતે કમાણી થઈ શકે? રાખમાંથી કોઈ વસ્તુ બનાવીને? મોટા મશીન મોટું રોકાણ કરીને?

આટલું રોકાણ મારી પાસે નથી. બરાબર ને? પણ આટલું વિચારીને અટકી ના જતા લેખને અધૂરો ન છોડતા કારણ કે આ લેખમાં તમારા માટે ખૂબ જ મહત્વની માહિતી છે આલેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કોઈપણ રોકાણ વિના માત્ર છાણ અથવા લાકડાને સળગાવીને તમે કઈ રીતે પૈસા ઉભા કરી શકો છો તો ચાલો આજના લેખમાં અમે તમને છાણમાંથી પૈસા ઉભા કરવાની રીત જણાવી દઈએ. તેના માટે સૌથી પહેલા તમારે થોડું છાણ, સુકોચારો વગેરે વસ્તુ ભેગી કરો. એક નાનકડા કાગળ માં આગ લગાવી તે કાગળને આ છાણ પાસે મૂકી દો.

છાણ અને સૂકોચારો હાથ પકડે ત્યાં સુધી રાહ જુઓ. જેબત તેમાં કેમિકલ નથી આગને થોડી વધુ સળગાવો. હવે આ ગુજાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. આગ બુજાઈ ગયા બાદ તેમાંથી રાખ લઈ લો , અને તેને ચારણી વડે ચાળી લો. હવે આ તૈયાર થયેલી રાખને એક પેકિંગમાં ભરી તમે તેને વેચી શકો છો હવે તમને થશે કે આ રાખને કોઈ શુ કામ ખરીદે. તો તમને જણાવી દઇએ કે, કેટલાક લોકો રાખ નો ઉપયોગ વાસણ ધોવા માટે કરતા હોય છે તો કેટલાક લોકો જંતુનાશક તરીકે પણ કરતા હોય છે.

વિદેશની વાત કરીએ તો વિદેશમાં પ્રાણીઓના મળમૂત્ર માથી આવતી વાસને દૂર કરવા માટે રાખનો ઉપયોગ કરવામાં આવે છે આ જ કારણ છે કે ઓનલાઈન વેબસાઈટ પર આ સામાન્ય દેખાતી રાખ હજારો રૂપિયામાં વેચાય છે તો તમે પણ આ રીત અપનાવો અને છાણ સળગાવી રાખ ઉત્પન્ન કરી આજે જ કમાણી શરૂ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *