Cli
પાર્ટીમાં હદ થી વધારે રિવીલિંગ ડ્રેસમાં પહોંચી ખુશી કપૂર, ઉપસીને બધું બહાર આવે તેવા...

પાર્ટીમાં હદ થી વધારે રિવીલિંગ ડ્રેસમાં પહોંચી ખુશી કપૂર, ઉપસીને બધું બહાર આવે તેવા…

Breaking

બોલિવૉર્ડ એકટર્સ જાનવી કપુર ની બેન ખુશી કપુર એ બોલિવૂડ ડેબ્યૂ પહેલા જ બોલ્ડનેસના તીર માર્યા છે આ સુંદરી ને સોશિયલ મીડીયમાં વધારે ફોલૉઇંગ છે ખુશી કપુર નો બોલ્ડ લુક વાળો ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહ્યો છે હવે ફરી ખુશી ના નવા લુકે હંગામો મચાવ્યો છે.

આ સુંદરી હાલ માં મુંબઈ માં શાહરુખ ખાન ના દોસ્ત ના જન્મદિવસ નિમિતે પાર્ટી માં જોવા મળી હતી અને તેનું બોલ્ડ લક ખુબ વાઇરલ થઈ રહ્યું છે ખુશી કપુર પાર્ટી માં સ્ટાર ની દીકરી ઓ અને મિત્રો સાથે જોવા મળી હતી અને આ દરમિયાન ખુશી મોડી રાત્રે વધારે બોલ્ડ જોવા મળી હતી એ મીડીયાવાળા ને.

પોઝ આપી ને કાર માં બેસી ગઈ હતી જે ફોટા માં અને વીડિઓ માં તમે જોઈ શકો છો ખુશી ને સોલ્ડર વગર નો બ્લેક ફ્રોક પહેરેલી જોવા મળે છે એ આ ફ્રોક માં સુંદર અને બોલ્ડ દેખાઈ રહી હતી આ સાથે ખુશી એ એના ફ્રોક ને એક દોરી ના સહારે આગળ થી રોકેલું છે
ખુશી કપુર વીડિઓ માં તેના ગળા ના ભાગ માં.

કંઈક નિશાન દેખાઈ રહ્યું છે નિશાન ને લઈ ને ખુબ ચર્ચા માં છે ઘણા લોકો નિશાન ને લવ બાઈટ કઈ રહ્યા છે તો કેટલાક નિશાન ઉપર સવાલ ઉઠાઈ રહ્યા છે અભિનેત્રી ખુશી કપુર હવે ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં દેખાશે આ ફિલ્મ માં શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન પણ મેન રોલ માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *