અભિનેત્રી શમાં સિકંદર બોલિવૉર્ડ થી લઈ ને ટેલિવિઝન સુધી પોતાનુ અભિનય બતાવી ચુક્યા છે જેમ કે શમાં સિકંદર અભિનય અને વર્કફ્રન્ટ માં વધુ બોલ્ડ લુક ઓવરલોડ ના ફોટા અને વીડિઓ માટે હેંડલાઇન માં રહે છે હાલ માં શમાં સિકંદર નો એક નવો ફોટો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં આ!ગની.
જેમ વાઇરલ થઈ રહ્યો છે શમાં સિકંદર આ ફોટા માં સિઝલિંગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે શમાં આ ફોટા માં બોલ્ડ લુક માં બેડ ઉપર સુતી નજર આવે છે અને આળસ થી ભરપૂર નજર આવે છે તેના બોલ્ડ લુક વાળા ફોટા થી ચાહકો ની નજર હટતી નથી અને લોકો એ ફોટા પર ઢગલો કોમેન્ટ અને લાઈકો કરી રહ્યા છે.
શમાં સિકંદર મનોરંજન ઉદ્યોગ નું એક એવું નામ છે જે ઝડપ થી યુવાનો ના દિલ માં રાજ કરી રહ્યું છે તે સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે તે વીડિઓ બનાવા ની શોખીન છે તમે શમાં સિકંદર ની સોશિયલ મીડિયામાં એકાઉન્ટ માં એના બોલ્ડ અને સુંદર ફોટા થી ભરપૂર છે શમાં સિકંદર એ ઇન્દ્રસ્ટ્રી માં ગયા પછી એના.
બોડી ફિગર અને બોલ્ડ લુક પર ઘણી મહેનત કરી છે અને સખત મહેનત કરી ને એ સંપૂર્ણ બદલાવ કર્યો છે શમાં સિકંદર ફિલ્મો અથવા કામ કરતા સોશિયલ મીડિયામાં એમના ફોટા ના કારણે વધુ ચર્ચા માં છે અને ચાહકો એમના નવા ફોટા અને વીડિઓ ની રાહ જોઈ ને બેઠા હોય છે અને એ એમના ચાહકો માટે બોલ્ડ લુક વાળા ફોટા શેર કરતી રહે છે.