બોલીવુડ અભિનેત્રી અને બિગ બોસ રિયાલિટી શો સિઝન સેવન વિજેતા ગોહર ખાને પોતાના લગ્નના બે વર્ષ બાદ એ ખુશખબરી લોકોને આપી દીધી જેની રાહ ફેન્સ જોઈ રહ્યા હતા 39 વર્ષની ઉંમરમાં ગોહર ખાન પ્રેગ્નેટ થઈ ગઈ છે અને તેની જાહેરાત ગોહરખાને પોતે કરી છે ગોહર ખાન ને લોકોએ દરેક અંદાજમાં જોઈ છે.
આઈટમ સોંગ માં ડાન્સ કરતી તો ક્યારેક બિગબોસ રીયાલીટી શો માં પોતાના હકની માગંણી કરતી હવે માં બનવા જઈ રહી સોસીયલ મિડિયા પર એક વિડીઓ શેર કરી ગોહર ખાને કેપ્સન માં લખ્યું છે કે બિસ્મીલા હી રહેમાન ની રહીલ તમારા બધાની દુઆઓ અને પ્રેમની અમને જરુર છે.
માશાલ્લાહ ગોહર ખાને જે વિડીઓ શેર કર્યો છે તેમાં કાર્ટુન એનીમેસન વિડીયોમાં પોતાના પતિ ઝયેદ દરબાર સાથે તે બાઈક બેઠી છે અને તેમાં લખેલુ છે એક બે ભલે દો જબ ઝયેદ થી મિલી ગોહર સોશિયલ મીડિયા પર આ વિડીયો પર ફેન્સ ખૂબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે અને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
ગોહર ખાને ઘણી બધી બોલીવુડ ફિલ્મ માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે તેની ફિલ્મોમાં માં ક્યા કુલ હે હમ વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ રોકેટ સિંગ ગેમ ઈસકજાદે જેવી ઘણી બધી ફિલ્મો સામેલ છે અભિનેત્રી ગોહર ખાનની પ્રશનલ લાઈફ પણ ખુબ વિવાદો માં રહી હતી.
ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાન અને કુશાલ ટંડન સાથે તેની લવ સ્ટોરી ખુબ ચર્ચાઓ રહી હતી એ વચ્ચે તેને ઝઈદ ખાન સાથે લગ્ન કર્યા અને હવે તે મા બનવા જઈ રહી છે જેને લાખો ફેન્સ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.