ગદ્દર 2 ના વિરોધમાં આવ્યો શીખ જવાન, સની દેઓલ ને આપી ગદર ટુ માટે શીખ યુવાને જાહેરમાં...

ગદ્દર 2 ના વિરોધમાં આવ્યો શીખ જવાન, સની દેઓલ ને આપી ગદર ટુ માટે શીખ યુવાને જાહેરમાં…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદર 2 ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે 22 વર્ષના લાંબા સમય બાદ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર ટુ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મને લઈને દેશભરમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે જેમાં ફરી સની દેઓલ તારા સિંહ ની શીખ ની ભુમીકા મા.

પાકિસ્તાન ને પડકાર નાખતા જોવા મળશે પરંતુ આ વચ્ચે સની દેઓલ નો વિરોધ શીખ યુવાને જ કરી વિડીઓ શેર કર્યો છે જે વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં શિખ યુવાન સની દેઓલ ને ખુલ્લેઆમ ચેતવણી આપી રહ્યો છે અને તે જણાવી રહ્યું છે કે અભિનેતા સની દેઓલ અમારી વાત નહીં માને તો અમે.

તેમની આવનારી ફિલ્મો અને બોયકોટ કરીશું ભલે એ ફિલ્મ ગદર ટુ હોય સની દેઓલ એક બોલીવુડ ફિલ્મ અભિનેતા જ નહીં પરંતુ ગુરુદાસપુર લોકસભાની સીટ ના સાસંદ છે હવે આ મામલે આ શીખ યુવાને પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે ગુરુદાસપુર લોકસભાની ચૂંટણી જીતી સની દેઓલ રાજનીતિમાં તો આવી ગયા.

પરંતુ તેમને લોકો માટે નેતા બની કશું જ કર્યું નથી ગુરુદાસપુરના લોકો આજે પણ તેમને શોધી રહ્યા છે પરંતુ તેઓ ક્યારેય પોતાના મતવિસ્તારમાં આવેલા લોકોની સમસ્યાઓ જાણવા માટે આવતા નથી અને તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પૈસા કમાવવા માટે જ જીવે છે આ શીખ યુવાને વધારે જણાવતાં કહ્યું જો સની દેઓલ.

લોકોની સમસ્યાઓ તકલીફો અને અમારા મુદ્દાઓ સાભંડશે નહીં તો અમે તેમની દરેક ફિલ્મો નો બહીસ્કાર કરીશું આ પહેલા પણ ગુરુદાસપુર ની ગલીઓ માં સની દેઓલ ના ગુમસુધા ના પોસ્ટર લગાવીને પણ વિપક્ષના કાર્યકર્તાઓ વિરોધ જતાવ્યો હતો સાથે સની દેઓલ ના રાજનૈતિક કેરીયર પણ ઘણા પ્રહારો કરતા.

પણ ઘણા લોકો જોવા મળ્યા હતા પરંતુ આ વચ્ચે સની દેઓલ સતત પોતાની ફિલ્મ ની શૂટિંગમાં વ્યસ્ત હતા સાલ 2019 માં અભિનેતા સની દેઓલે લોકસભાની ચૂંટણી મા રાજનીતિ માં ઝંપલાવ્યું અને ભાજપા પાર્ટીથી ગુરુદાસપુર લોકસભાની બેઠક પરથી તેઓ વિજેતા બન્યા પરંતુ રાજનીતિ માં આવ્યા બાદ તેમનો ઘણી જગ્યાએ વિરોધ પણ થયો આજે પણ ગુરુદાસ પુર ના લોકો તેમને જોવા ઉત્સુક છે.

જેના કારણે હવે લોકો પોતાની તકલીફો ને સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત કરી રહ્યા છે અને તેના જ કારણે આ શીખ યુવાને જાહેર માં વિડીઓ શેર કરી સની દેઓલ ને ધ!મકી આપી છે અને ગદર ટુ ને બોયકોટ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યો છે સની દેઓલ પોતાના ફિલ્મી કેરિયર માં ખુબ મહેનત કરી રહ્યા છે તેઓ રાજનીતિ માં સમય આપી શકતા નથી.

‘કારણકે છેલ્લાં 12 વર્ષથી તેમની ફિલ્મો લગાતાર ફ્લોપ થતી જોવા મળે છે જેના કારણે તેઓ ફિલ્મ ગદર ટુ થી વાપસી કરવા માંગે છે તેઓ છેલ્લા 2 વર્ષ થી ગદર ટુ ની શુટિંગ મા વ્યસ્ત છે જેના કારણે તેઓ ગુરુદાસ વિસ્તારમાં તેઓ વધુ સમય આપી શકતા નથી હવે સની દેઓલ ની એક તરફ ફિલ્મ પણ રીલીઝ થવા જઈ રહી છે અને સ્થાનિક લોકોનો ગુસ્સો પણ સામે આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *