તાજેતરમાં શ્રીલંકા સાથે ભારતની ટી 20 મેચ રમાઈ રહી છે એ વચ્ચે ભારતીય ક્રિકેટર સુર્યકુમાર યાદવનુ શાનદાર પ્રદર્શન દેખાયુ છે સૂર્ય કુમાર યાદવ 7 તારીખે રાજકોટમાં રમાયેલી મેચમાં પણ છક્કા ચોક્કાનો વરસાદ વરસાવીને લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા આ સમયે સૂર્ય કુમાર યાદવ ની પત્ની.
દેવિશા શેટ્ટી સ્ટેડિયમમાં હાજર હોવા છતાં લાઈમલાઈટથી દૂર રહે છે સૂર્ય કુમાર યાદવની લવ સ્ટોરી ખૂબ જ અનોખી રહી છે દેવીશા શેટ્ટી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે તે બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દેવીશા શેટ્ટી દક્ષિણ ભારતમાં થી છે પરંતુ તેનો જન્મ મુંબઈ માં થયો હતો મુંબઈ ની.
પોદાર કોલેજ ઓફ કોમર્સ માં દેવીશા અને સુર્યકુમાર યાદવ એક સાથે અભ્યાસ કરતા હતા કોલેજમાં બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા અને બંને વચ્ચે પ્રેમ થયો કોલેજની એક ઇવેન્ટમાં દેવીશા નો ડાન્સ જોઈ સુર્યકુમાર પોતાનું દિલ હારી બેઠો અને તેની અદાઓ પર ફિદા થયો એ સમયે દેવિશા માત્ર 19 વર્ષની હતી.
સુર્યકુમારે 2016 માં દેવીસા સાથે લગ્ન કર્યા દેવીશા એક ડાન્સ ટીચર છે સાથે સામાજિક સેવાકીય પ્રવૃતિઓ માં પણ ખુબ એક્ટિવ રહે છે તેને પોતાની પીઠ પર સૂર્યકુમાર યાદવ નો એક ટેટુ પણ ચીતરાવેલુ છે તે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે અને સૂર્યકુમાર યાદવ ને પ્રોત્સાહન આપવા માટે.
અવારનવાર તે ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળે છે સૂર્ય કુમાર યાદવ પોતાના પરિવાર સાથે મુંબઈમાં જ રહે છે અને આ બંનેની લવ સ્ટોરી ખૂબ જ અનોખી છે મીડિયા સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવ એ જણાવ્યું હતું કે આ મારો બાળપણનો પ્રેમ છે હું માત્ર દેવીશા ને જ પસંદ કરું છું મારા.
ક્રિકેટ કારકિર્દીમાં જો સૌથી વધારે સફળતાનો શ્રેય હું આપતો હોય તો તે મારી ધર્મપત્ની છે આ સુંદર જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો પર લોકો મન મૂકીને પ્રેમ વરસાવતા જોવા મળે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવી શકો છો.