દરેક સાસુને કેટરીના કૈફ જેવી વહુ મળે કેટરીના કૈફ પતિ વિક કૌશલની માનું ધ્યાન રાખી રહી છે જેને જોઈને બધા એવુજ કહેશે કે વહુ હોય તો કેટરીના કૈફ જેવી કાલ રાત્રે કેટરીના કૈફ અને વિકી પોતાના પુરા પરિવાર સાથે ડિનર કરવા પહોંચી હતી અહીંથી વિકિની માં પિતા અને ભાઈ આવ્યા હતા જયારે ત્યાંથી.
કેટરીના કૈફની માં પહોંચી હતી જયારે પૂરો પરિવાર બહાર નીકળી રહ્યો હતો ત્યારે મીડિયા વાળા કેટરીનાને જોઈને બૂમો પાડવા લાગ્યા અને ફોટો આપવા માટે જીદ કરવા લાગ્યા કેટરીના કૈફનું ધ્યાન એ વખતે માત્ર એમની સાસુ પર હતું જે ત્યારે સીડીથી ઉતરી રહી હતી કેટરીના એમના પગની તરફજ જોઈ રહી હતી.
તેઓ વારંવાર સાસુને સહારો આપી રહી હતી વીકીનું ધ્યાન તો એકવાર માં તરફથી હટી ગયું પરંતુ કેટરીના લગાતાર સાસુંને પકડી રહી હતી મીડિયાની બહુ જીદ બાદ પુરી ફેમિલીએ એકસાથે ફોટો પડાવ્યો તેના બાદ જ્યાં સુધી કેટરીનાએ પોતાના સસરા સસાસુને જ્યાં સુધી કાર અંદર ન બેસાડી દીધા ત્યાં સુધી એમની જોડેથી.
એક સેકન્ડ માટે પણ ન હટી કેટરીનાએ પરિવારને ત્યાંથી જવા દીધો તેના બાદ કેટરીનાએ મીડિયાને પોઝ આપ્યા બોલીવુડમાં અત્યાર સુધી પોતાની માં અને સાસુનું ધ્યાન રાખતા પહેલી આવી વહુ જોઈ હશે લોકો પહેલા કહી રહ્યા કે કેટરીના મોડર્ન છે આવી છે પરંતુ આ જોઈને બોલીવુડની અન્ય વહુઓ પણ શરમાઈ ગઈ હશે.