બિગબોસથી ફેમસ થયલે ઉરફી જાવેદ અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે કારણ કે હમેશા બોલ્ડ કપડાંમાં દેખાતી ઉરફી સોસીયલ મીડિયામાં ટ્રોલરનો ભોગ બને છે પોતાના કામ કરતા પોતાના અલગ પ્રકારના કપડાના લીધે ઉરફી જાવેદ ચર્ચામાં રહે છે હંમેશા સોસીયલ મીડિયામાં રહેતી.
ઉરફી જાવેદ હમણાં પોતાના બ્લેક ડ્રેસના લીધે ચર્ચામાં આવી છે વારંવાર સોસીયલ મીડિયામાં ટ્રોલ થવા છતાં ઉરફીને તેનાથી કંઈ ફર્ક નથી પડતો કારણ કે ઉરફી ઘણીવાર બયાન આપી ચુકી છે ટૂંકા અને અલગ કપડાં પહેરવા તેની પસંદ છે એવામાં રવિવારે ઉરફીએ પોતાની કેટલીક તસ્વીર શેર કરી હતી.
આ તસ્વીરમાં ઉરફી બહુ ટૂંકા કપડામાં જોવા મળી હતી ઉરફીએ બ્લેક કલરની સ્કર્ટ અને બહુ નાની ટોપ પહેરી હતી અહીં આવા પ્રકારના કપડાના લીધે કેટલાક યુઝરોએ ટ્રોલ કીર હતી જેમાંથી એક યુવકે કોમેંટ કરતા કહ્યું ઉરફી માચીસની ડબ્બીમાં કપડા રાખો તો ચાલે જેવી અનેક કોમેંટ કરીને ઉરફી જાવેદને ટ્રોલ કરી હતી.