બોલીવુડ ફિલ્મ 90 ના દશકામાં પોતાની મદમસ્ત સ્માઈલ થી ચાહકોને દિવાના બનાવતી પોતાના ગાલે પડતા ખજંન થી પોતાના સાથી કલાકાર સાથે દેશભરમાં કરોડો ચાહકો ના દિલની ધડકનો ધડકાવતી બોલીવુડ ની સુંદર અભિનેત્રી પ્રિતી ઝિન્ટા આજે ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર છે.
પરંતુ પોતાની ફિટનેસ અને સુંદરતા થી આજે પણ ચાહકો ના દિલમા અનમોલ સ્થાન ધરાવે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ પ્રસિદ્ધી મેળવનાર પ્રિતી ઝિન્ટા આજે પણ પોતાની સુંદરતા થી ભલભલી હસીનાઓ ને પાછડ છોડતી જોવા મળે છે.
તાજેતરમાં જ પંજાબી આલ્બમ સોગં અને પોપ સોંગ થી ખુબ નામના ધરાવતી સિંગર નેહા ભસીન સાથે પ્રિતી ઝિન્ટા ની ટક્કર જોવા મળી હતી ફિલ્મ સીટી માં યોજાયેલ બાબા સિદ્દીકી ની ઈફ્તાર પાર્ટીમાં પ્રિતી ઝિન્ટા શાનદાર અંદાજમાં પીળા રંગની સાડી પહેરીને પહોંચી હતી.
ઓપન હેર લાઈટ મેકઅપ અને સંસ્કૃતિ થી ભરપુર દેખાવમાં પ્રિતી ઝિન્ટા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની સુંદરતા જોતા ફેન્સ દિવાના થયા હતા તો બીજી તરફ પોપ સિંગર નેહા ભસીન વેસ્ટન અંદાજમા પોતાના વાળને ભુરા રંગ ના કરીને વાળ બાંધીને.
સાડી પહેરીને ડીપનેક બ્લાઉઝ માં પહોચી હતી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને નેહા ભસીને પોઝ આપ્યા હતા પરંતુ આ દરમિયાન પેપરાજી અને મિડીયા ની નજર માત્ર પ્રિતી ઝિન્ટા પર હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ.
થઈ હતી જે તસવીરો પર ઘણા બધા યુઝરો પ્રીતિ ઝિન્ટાને ક્વિન જણાવી અને તેની ખૂબ જ પ્રશંસા કરતા જોવા મળ્યા હતા તો નેહા ભસીન ના લુકને બેકાર જણાવી ટ્રોલ કરતા જોવા મળ્યા હતા પ્રિતી ઝિન્ટા એ ઇવેન્ટમાં મહેફીલ લુંટી ખુબ લાઈમલાઈટમાં છવાઈ હતી.