ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક્ટરોના નામ ઘણીવાર બદનામ થઈ ચુક્યા છે કીટલીયે વાર આપણી સામે એવી વાતો આવી ચુકી છેકે ફિલ્મો સાથે સાથે ખરાબ કામ કરતા પણ પકડાઈ ગઈ છે અને હવે તેના વચ્ચે એક વધુ એક્ટરને રે!ડ દરમિયાન પકડવામાં આવી આ એક્ટર સાથે બીજી 2 યુવતીઓ હતી તેઓ હોટલમાં જઈને.
સર્વિસ આપવાની હતી 50 હજારમાં આ ત્રણ યુવતીઓની ડીલ નક્કી થઈ હતી આ યુવતીઓ માંથી એક હૈદરાબાદથી એક વીરાથી અને એક મુંબઈના થાણેથી હતી જેમાંથી એક ફિલ્મ એક્ટર હોવાનું સામે આવ્યું છે જેમનો દલાલનું નામ બિલાલ હતું પોલીસને બાતમી મળી હતી કે બિલાલ નામનો આ વ્યક્તિ.
યુવતીઓ સપ્લાય કરવાનું કામ કરે છે અને દેહવ્યાપાર રેકેટ ચલાવે છે જેના બાદ પોલીસને બાતમી મળી હતી જેમાંથી એક વ્યક્તિ ગ્રાહક બનીને ગયો હતો અને બિલાલે ત્રણ યુવતીઓને સપ્લાય કરવાની ડીલ નક્કી કરવામાં આવી બિલાલે ત્રણ યુવતીઓને સપ્લાય કરવાની વાત કરી અને તેના માટે 50 હજાર પણ માંગ્યા.
જેના બાદ પોલીસે પ્લાન મુજબ હોટેલમાં જઈને એ ત્રણેય યુવતીઓ અને બિલાલની ધરપકડ કરી હતી પુછતાજ દરમિયાન બિલાલે કબૂલ કર્યું કે તેઓ લાંબા સમયથી આ રેકેટ ચલાવે છે અને એક હોટલમાં યુવતીઓ સપ્લાય કરવાનું કામ કરે છે જેમાંથી એક બૉલીવુડ એક્ટરની પણ ઘરપકડ કરવામાં આવી છે.