બોલિવૉર્ડ એકટર્સ કેટરિના કેફ ની બેન ઇસાબેલ કેફ એ 6 જાન્યુઆરી 2023 એમના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી એમના જન્મ દિવસ ઉપર ઘણા બધા સ્ટાર્સ ઇસાબેલ ને શુભકામના પાઠવી હતી અને વિકી કૌશલથી લઈને ઘણા સિતારા એમના જન્મદિવસ ની પાર્ટી માં જોવા મળ્યા હતા 7 જાન્યુઆરી.
2023 ના ઇસાબેલ કેફે એમના ઇન્સ્ટાગ્રામ માં થી પાર્ટી ના કેટલા ફોટા શેર કર્યા છે ઇસાબેલ કેફ ના શેર કરેલા ફોટા માં ઇસાબેલ ને કાળા રંગ ના ડ્રેશ માં સુંદર દેખાતા હતા અને સાથે ઓછા મેકઅપ થી એમની સુંદરતા પુરી કરી હતી આ તસવીરોમાં કેટરિના કૈફના પતિ અને અભિનેતા વિકી કૌશલ અને.
તેનો ભાઈ સની કૌશલ પણ જોવા મળ્યા હતા પરંતુ એમના બહેન એટલે કે કેટરીના કેફ ક્યાય પાર્ટી માં દેખાતા નથી અને ચાહકો એમને સવા કરી રહ્યા છે ઘણા લોકો કોમેન્ટો કરી રહ્યા છે કેટલાકે લખ્યું છે કે કેટરિના કેફ ભાગ્યે જ કુટુંબીક ફોટો માં જોવા મળે છે અને અમુક લોકો એવું કહે છે કે અભિનેત્રી પ્રેગનેંટ હોઈ શકે.
એટલે પાર્ટી માં નથી દેખાતી અને લોકો એમના ફોટા ની માંગ કરી રહ્યા છે કેટરિના કેફે તેમના ઇન્સ્ટાગ્રામ માં થી એમની બેન ઇસાબેલ કેફ સાથે ફોટો શેર કરી ને એમને શુભેચ્છા પાઠવી હતી સાથે લખ્યું હતું કે ઈસ્જી જન્મ દિવસ ની શુભકામના એવી રીતે એમને જન્મ દિવસ ની શુભકામના પાઠવી હતી.