Cli

આ ત્રણ મર્દો સાથે સબંધ બનાવી ચુકી છે સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાન, પરંતુ હાલ સિંગલ છે…

Bollywood/Entertainment Life Style Story Uncategorized

પોતાની દમદાર અભિનયથી લોકોના દિલમાં રાજ કરનાર સારા અલીખાન અત્યારે તેની આવનાર ફિલ્મને લઈને ચર્ચામા બની છે એક્ટર તેના અભિનય સાથે સાથે પોતાન પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે સમય સમયે પોતાનું નામ કેટલાય એક્ટર સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ અત્યરે તેઓ સિંગલ છે આજની પોસ્ટમાં.

સારાના ક્યાં એક્ટર સાથે નામ જોડાઈ ચૂક્યું છે તેના વિશે જણાવિશુ છે સારાનું પહેલા નામ શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે જોડાઈ ચૂક્યું છે તેમો ખુલાસો સારાએ કોફી વિથ કરણમાં કર્યો હતો પરંતુ સારા અને ઈશાને બ્રેકઅપ થયે બહુ સમય થઈ ગયો એ પણ કોઈ રહસ્ય નથી કે સારાનું નામ હર્ષવર્ધન સાથે જોડાઈ ચૂક્યું છે.

બંનેની ફોટો પણ સોસીયલ મીડિયામાં સામે આવી હતી પરંતુ બંનેના બ્રેકઅપનું કારણ હજુ સામે આવ્યું નથી બોલીવુડમાં અત્યારે સારા અને કાર્તિક આર્યનની જોડી પસંદ કરનાર અને ચર્ચિત જોડીમાંથી એક છે કેટલાય મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે બંનેએ લાંબા સમય સુધી ડેટ કરી રહી હતી પરંતુ હાલ બંને અલગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *