બોલીવુંની એક્ટર બેબો ઉર્ફે કરીના કપૂર ખાન પરિવાર લંડનમાં લાંબા સમય સુધી છુટ્ટીઓ મનાવીને ભારત પાછી ફરી પાછળ ગયા મહિનાથી તેઓ પતિ સૈફ અલી ખાન પુત્રી તૈમુર અને જેહ સાથે લંડનમાં હતી અને ત્યાંથી લગાતાર ફોટો અને વિડિઓ તેણીએ ફેન્સ માટે સોસીયલ મીડિયા શેર કરતી રહી હતી.
તેના વચ્ચે હવે કરિનાની નવી ફોટો સામે આવી છે વાત કરીએ કરીના કપૂરની લેટેસ્ટ ફોટોની તો તેમાં તેઓ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે એક્ટર આ ફોટો 22 જુલાઈએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસવીર શેર કરતા અભિનેત્રીએ કેપશનમાં સુંદર લખ્યું હતું તેમાં લહતા કહ્યું હું ઘરે આવી રહી છું ઉનાળાની રજાઓ.
હવે પૂરી થઈ ગઈ છે ઉભા થઈ જાઓ હવે કામ પર જાઓ મુંબઈ હું તમારા માટે તૈયાર છું કરીના આ તસ્વીરમાં પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે હવે બૉલીવુડ શાદીસનામની વેબસાઈટના જણાવ્યા મુજબ કરીનાએ પહેરેલે આ ડ્રેસની કિંમત 575 ડોલર એટલે કે ભારતીય ચલણમાં તેની કિંમત 45929 હજાર થાય છે.