Cli
કરીના કપૂર ખાને અનોખી રીતે ઉજવ્યો દિકરા જેહ નો જન્મ દિવસ...

કરીના કપૂર ખાને અનોખી રીતે ઉજવ્યો દિકરા જેહ નો જન્મ દિવસ…

Bollywood/Entertainment Breaking

પટોતી પરીવારના છોટે નવાબ અને બોલીવુડ ફિલ્મ અભિનેતા શૈફ અલી ખાન ના નાના દિકરા જેહ અલીખાન બે વર્ષ ના થઈ ગયા છે આખા દેશના પોતાના ચાહકોનુ દિલ પોતાની ક્યુટનેશ થી જીતનાર કરીના કપૂર નો લાડલો ઉમરંના બીજા પગથીયે ચડી ગયો છે આજે જેહ નો બીજો જન્મ દિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો.

જન્મદિવસના ખાસ અવસરે કરીના કપૂર ખાને પોતાના પિતા રણધીર કપૂર ના બંગલા પર શાનદાર પાર્ટી નું આયોજન કર્યુ હતું જે પાર્ટીમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના કલાકારો સમય સેલિબ્રિટી સાથેના ઘણા મહેમાનો પહોંચ્યા હતા આ પાર્ટીમાં જેહ અને તૈમુરની બંને ફોઈ સોહા અલી ખાન અને સબા અલીખાન પણ પહોંચી હતી.

તો માસી કરીશ્મા કપુર પણ આ પાર્ટીમાં ભાણા જેહ ને આર્શીવાદ આપવા માટે શાનદાર અંદાજમાં પહોંચી હતી રણધીર કપૂરના બંગલે યોજાયેલી આ પાર્ટીમાં જેહે પોતાના મોટા ભાઈ તૈમુર અને નાના નાના સાથી મિત્રો સાથે ખુબ મસ્તી કરી હતી આ બર્થડે પાર્ટી દરમિયાન જેહ સ્કાય બ્લુ ટીસર્ટ અને સોર્ટ માં જોવા મળ્યો હતો.

તો આ બર્થડે પાર્ટીમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન કેજ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા જે પાર્ટીમાં ઘણા પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યા હતા કરીના કપૂર અને શૈફ અલી ખાન ના દિકરા જેહ નો જન્મ 21 ફેબ્રુઆરી સાલ 2021 ના રોજ થયો હતો તૈમુરના જન્મ જેમજ જેહના જન્મ વખતે વિવાદ એ સર્જાયો હતો જ્યારે કરીના કપૂરે જેહના સાચા નામ જહાંગીર.

અલી ખાનનો ખુલાસો કર્યો હતો મુઘલ રાજા જહાંગીર ના નામ પણ પોતાના દિકરાનું નામ રાખવા બદલ કરીના ને ઘણા લોકોએ ખુબ ટ્રોલ પણ કરી હતી આ સમયે સૈફ અલી ખાન એ પણ જણાવ્યું હતું કે હું મારા દીકરાનું નામ ખ્રિસ્તી કે રામ ઉપર ના રાખી શકું ત્યારબાદ સૈફ અલી ખાનને પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *