ટીવીની જાણીતી એક્ટર અંકિતા લોખંડેએ પોતાના નજીકના લોકો સાથે હોળીનું આયોજન કર્યું હતું જેમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા પણ પહોંચ્યા હતા કરણ અને તેજસ્વીની અત્યારે ઇન્ડસ્ટ્રીઝના સૌથી હોટ કપલ્સ છે જેમના પર દરેક ફેન્સની નજર રહે છે હોળી પાર્ટીમાં કરણ તેજસ્વી સાથે પહોંચતા બધાનું દિલ જીતી લીધું હતું.
જણાવી દઈએ ટીવી એક્ટર કરણ કુન્દ્રા અને તેમની ગર્લફ્રેન્ડ તેજસ્વી સાથે અંકિતાની હોળી પાર્ટીમાં જોવા મળ્યા હતા હી બંનેએ સાથે મળીને પાર્ટીમાં એન્ટ્રી કરી કરતા બધાનું દિલ જીતી લીધું હતું અહીં પાર્ટીમાં કરણ કુન્દ્રાએ તેજસ્વી પ્રકાશને પ્રેમ ભરી હરકત કરતા તે પણ શમાઈ ગઈ હતી જેનો વિડિઓ સામે આવ્યો છે.
અંકિતાની હોળી પાર્ટીમાં તેજસ્વી અને કરણે સફેદ કલરના કપડામાં જોવા મળ્યા જેમાં બંને ખુબ સુંદર લાગી રહ્યા હતા અહીં અંકિતાની પાર્ટીમાં બધા લોકો જબજસ્ત હોળી ઉજવી હતી જેની કેટલીક ફોટો અને વિડિઓ સામે આવી છે અત્યારે તે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેને ફેન્સ પસંદ કરી રહ્યા છે.