ધ કાશ્મીર ફાઇલ્સને લઈને વીવાદમા ફસાયેલ કપિલ શર્માં બાદ હવે એમનુ એવું નવું રૂપ જોવા મળ્યું છે જેને જોઈને લોકો ચોકી ગયા છે કપિલ શર્મા ભુવનેશ્વરના રોડ પર આ હાલમાં જોવા મળ્યા છે અને ટીશર્ટ પહેરેલ કપિલ શર્મા મોટર સાયકલ પર બેઠેલ છે એમની પીઠમાં એક મોટી ખાવાનું ભર્યું હોય તેવી બેગ છે.
માથામાં બ્લ્યુ કલરનું હેલ્મેટ પણ છે કપિલ સિગ્નલ પર પોતાનું બાઈક લઈને ઉભા છે ફોટોમાં કપિલ બહુ કમજોર જોવા મળી રહ્યા છે જણાવી દઈએ કપિલ અહીં આવા હાલમાં એટલા માટે ફરી રહ્યા છે કારણ કે કપિલ શર્મા નંદિતા દાસની એક ફિલ્મમાં ફૂડ ડિલિવરીનું પાત્ર નિભાવી રહ્યા છે એમણે પોતાની નવી.
ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે કપિલની આ ફોટો એમના ફેન્સે ચોરી છુપીથી પાડી લીધો હતો અને તેને શેર કરતા લખ્યું સરજી આજે મેં તમને લાઈવ જોઈ લીધા અને આ ફોટોને રી શેર કરતા કપિલ શર્માએ જવાબ આપ્યો કોઈને કેતા નહીં કપિલ શર્મા અત્યારે ભુવનેશ્વરમાં શૂટિંગ કરી રહ્યા છે ત્રણ દિવસ પહેલા કપિલે.
ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે પણ મુલાકાત કરી હતી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પ્રમોટ ન કરવાને કારણે કપિલ શર્મા અત્યારે ખુબ વિવાદમાં છે હવે કપિલનો આ ફોટો વાઇરલ થયા બાદ કપિલ સોસીયલ મીડિયામાં ટ્રોલ થતા જોવા મળી રહ્યા છે મીત્રો તમે શું કહેશો આ બાબતે.