દુનિયામાં કેટલાય એવા લોકો છે જેમને વેજિટેરિયન ફૂડ પસંદ છે જયારે કેટલાય એવા પણ લોકો છે જેમને નોન વેજિટેરિયન ખાવાનું પસંદ છે બધા લોકો પોતાની પસંદ મુજબ જમે છે કાચા ફળ અને શાકભાજી તો ખાઈ શકાય છે પરંતુ નોનવેજની વાત કરીએ તો તેને કાચું ન ખાઈ શકાય પરંતુ આ એક મહિલા એવી છે.
જે કાચું માંશ ખાઈ રહીછે આ મહિલા ફેમસ સિંગર અને એક્ટર પણ છે જેણે આ વાતનો ખુદ ખુલાસો કર્યો છે તેઓ કાચું માંશ ખાતા સમયનો વિડિઓ પણ સોસીયલ મીડિયામાં શેર કરી ચુકી છે કાચું માંશ ખાનાર મહિલાનું નામ હેડી મોટાંગ છે તેઓ અમેરિકીન રિયાલિટી શો ટેલિવિઝન પર્સનાલિટી સિંગર અને એક્ટર છે.
35 વર્ષની હેડીએ જણાવ્યું છેકે મારે એક 4 વર્ષનો પુત્રછે હું અને મારા પતિ એક વધુ બાળક ઇચ્છિએ છીએ પરંતુ 18 મહિનાથી વધુ સમય થઈ ચુક્યો છે છતાં હું ગર્ભવતી નથી થઈ રહી મારે તેના માટે કંઈ અલગ કરવાંની જરૂરત હતી એટલે મેં કાચું માંશને ખાવાનું વિચાર્યું જેનાથી મને કેટલાય ફાયદાઓ થઈ રહ્યા છે.
અહીં હેડીનું કહેવું છેકે કાચું માંશ પોષક તત્વ માટે સારું છે અને તેને ડાયેટમાં લીધા પછી સારું મહેશુસ કર્યું છે સેક્સયુઅલ પર્ફોર્મ્સ સારું રહે છે જયારે હું બહાર જાઉં છું ત્યારે કાચા માંશનું પેકેટ બેગમાં જ રાખીને લઈ જઉં છું પરંતુ જણાવી દઈએ હાર્ડવર્ડ હેલ્થ પબ્લિશિંગ મુજબ કાચું માંશ ખાવું પ્રજનન ક્ષમતા પર સારો પ્રભાવ પડે છે પરંતુ તે જોખમ ભર્યું હોય છે.