બોલીવુડના સિનિયર અને દમદાર એક્ટર વિક્રમ ગોખલેને લઈને એક ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે વિક્રમ ગોખલે હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત અતિ ગંભીર છે મિડીયા રિપોર્ટ અનુસાર વિક્રમ ગોખલે છેલ્લા 15 દિવસથી મુંબઈના દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં ભરતી છે.
ડોક્ટરના અનેક પ્રયત્નો છતાં પણ તેમની હાલતમાં કોઈ પણ સુધાર જોવા મળતો નથી એક્ટર મનોજ જોષી એ વિક્રમ ગોખલે ની સીરીયસ હાલત ની માહિતી આપી છે તેમની આ હાલત ની ખબર સાભંડતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના માટે પ્રાથના સભાઓ આદરવામાં આવી છે.
વિક્રમ બોલીવુડ ના સૌથી મોટા એક્ટર અને વડીલ છે તેઓ હાલ 82 વર્ષના છે વિક્રમ ગોખલે એ સાલ 1971 મા પોતાના બોલીવુડ કેરિયર ની શરૂઆત અમિતાભ બચ્ચન અને શત્રુઘન સિંહા ની ફિલ્મ પરવાના થી કરી હતી ત્યારબાદ સ્વર્ગ નર્ક અગ્નિપથ હમ દિલ દે ચૂકે સનમ ભુલ ભુલૈયા મિસન.
મગંલ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો માં જોવાં મળ્યાં હતાં આ વર્ષ દરમિયાન પણ શિલ્પા શેટ્ટીની ફિલ્મ નિક્કમા માં પણ અભિનય કર્યો હતો હાલ તેઓ ની આ હાલત સાભંડી ફેન્સ ખુબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.