કમલ રાશીદ ખાન ઉર્ફે KRK ને વિવાદાસ્પદ ટ્વીટ ના કારણે સોમવાર મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર થી પોલીસ દ્વારા પકડવા મા આવ્યા હતા હવે એમને બોરીવલી કોર્ટમાં પેશ કરતા એમના જામીન ના મંજૂર કરવામાં આવ્યા સાથે એમને ૧૪ દીવશના રીમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે સમગ્ર ઘટના માં ઈમરાન ખાન.
અને રુશિ કપુર ના દેહાતં પર અશોભનીય ટ્વીટ કર્યું હતું એના વિરોધ માં શિવસેના સહીત ચાહકો દ્વારા ફરીયાદ નોંધવામાં આવી હતી જે ૨૦૨૦ માં ટ્વીટ કરાયું હતું જે બાબતે સોમવારે મુબંઈ મલાડ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે રાશીદ ખાન યુ ટ્યુબ ચેનલ ચલાવે છે.
જેમાં અભિનેત્રી અને અભિનેતાઓ સાથે બોલીવુડ અપડેટ અંગે માહીતી આપતા રહે છે પરંતુ ટ્વીટ ના માધ્યમ થી ઘણી વાર અભિનેતા ના અંગત જીવન પર પણ અશોભનીય ટ્વીટ કરતા રહે છે આના કારણે એ વિવાદો માં ઘેરાતા રહે છે આ વિવાદાસ્પદ ટ્વિટ ના કારણે આ વખતે કાયદાના સંકજા માં ફસાયા છે.
તાજા અપડેટ મુજબ રાશીદ ખાન ને ૧૪ દીવશ ના રીમાન્ડ પર બોરીવલી કોર્ટ દ્વારા એમને હાલ મોકલી દેવામાં આવ્યા છે માહિતી અનુસાર ખાનની શિવ યુવા સેના ના રાહુલ કાલલ ની ફરીયાદ હેઠળ આઇપીસીકેટલીક કલમ ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી છે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2020 માં.
KRK એ ઇરફાન ખાન અને રિશી કપૂર પર જેઓ એક અભિનેતાઓ હતા એમના મોત ઉપર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી જેવીકે હું કહેતો હતો કે ઘણા ફેમસ વ્યક્તિ ઓનાં મૃત્યુ બાદ જ આ કોરોના જાણવાનોછે હું જાણું છું આગળ કોણ જવાનો છે એમ ઘણા અભિનેતા ઉપર વાંધા જનક ટ્વીટ કરેલા હતા..