ટીવીનો મશહૂર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે પરંતુ ઘણા પાત્રોએ આ શોને છોડી ચુક્યા છે તેને લઈને શોમાં ટીઆરપી ઝડપથી ઘટી રહી છે તેવામાં મેકર્સ પણ સમજી શકતા નથી કે શોને ફરીથી આગળ લઈ જવા શું કરવું જોઈએ.
તારક શોના કેટલાય લોકપ્રિય પાત્રોએ એક પછી એક શોને અલવિદા કર્યો છે જેના કારણે આ શોની ટીઆરપી ઘટી ગઈ છે દર્શકો અને ચાહકોની માંગ છેકે દયાબેન અને શૈલેષ લોઢાને શોમાં જલ્દી પાછા લાવવામાં આવે સાથે એમની તારક મહેતાની પત્ની અંજલી ભાભી એટલે કે નેહા મહેતાએ વર્ષ 2020માં શો છોડી દીધો હતો.
તેઓ હાલ સોસીયલ મીડિયામાં ખાસ એકટીવ રહેતા નથી પરંતુ ગયા દિવસોમાં એમનો એક વિડિઓ સામે આવ્યો હતો જેમાં તેમનુ લુક ખુબ બદલાઈ ગયેલ જોવા મળ્યું સામે આવેલ વિડિઓ ગણપતિ પૂજા દરમિયાનનો છે જ્યારે અંજલિ ભાભીનો રોલ છોડીને સંપૂર્ણ મરાઠી લુકમાં દેખાઈ રહ્યા છે વીડિયો સામે આવતા જ એમના ઓળખવા પણ બન્યા હતા.
એમનું લુક ખુબ બદલાયેલ જોવા મળ્યું અહીં વિડિઓ જોઈને ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું અને કેટલાક ચાહકોએ કહ્યું હતું કે હવે તમે પાછા આવી જાવ અને તમારા વગર શો અધૂરો લાગે છે અંજલિ ભાભીએ તારક મહેતા શોમાં 12 વર્ષ કામ કર્યું હતું અત્યારે એમની જગ્યાએ સુનૈદા ફોજદાર પાત્ર નિભાવી રહી છે.