Cli
સેહવાગે બાપ બાપ હોતા હૈ અખ્તરને 2010 માં કીધેલ એ વાત પૂછવા પર ભડક્યા અખ્તર કહ્યું સામે બોલ્યા હોય તો...

સેહવાગે બાપ બાપ હોતા હૈ અખ્તરને 2010 માં કીધેલ એ વાત પૂછવા પર ભડક્યા અખ્તર કહ્યું સામે બોલ્યા હોય તો…

Breaking

ભારત અને પાકીસ્તાન ની તાજેતરમાં રમાયેલી મેચ ની ચર્ચા દરમિયાન એક ટીવી શો માં જ્યારે પાકિસ્તાન ના પુર્વ બોલરને ન્યુઝ એકંરે પુછ્યું કે ભારતીય ટીમના પુર્વ બેસ્ટબેન વિરેન્દ્ર સહેવાગે તમને 2010 ની મેચમાં બાપ બાપ હોતા હૈ કહ્યું હતુ ત્યારે કેમ તમે કાંઈ જવાબ ના આપી શક્યા.

અખ્તરે જણાવ્યું કે સહેવાગે મારા સાભંડતા નહોતું કીધું જો એવું સાભંડતા કીધું હોતતો હું એને છોડત નહીં ભારત અને પાકિસ્તાન ની જ્યારે પણ સામસામે મેચ રમાય છે ત્યારે મેદાનની અંદર નહીં પણ બહાર પણ જંગનો માહોલ ઉભો થાય છે એક બીજા ટીમના ચાહકો સાથે
ખેલાડીઓ પોતાના દેશનો.

ઝંડો ઉંચો રાખવાનો પ્રયત્ન કરતા રહે છે જ્યારે મેચ હોય ત્યારે ખેલાડીઓ પોત પોતાનો દાવો રજુ કરતા રહે છે આમજ આ એશીયા કપ મેચ અગાઉ અખ્તર ને સહેવાગ ના બાપ બાપ હોતા હૈ આ બાબતે પુછતા અખ્તર ભડકી ઉઠ્યા હતા અને કહ્યું કે આ વાત તો બધા જાણે છે બિજી કોઈ વાત હોય તો જણાવો.

વધારે માં બાપ બાપ હોતા હૈ આ વાક્ય જ્યારે એન્કરે દોહરાવ્યું તો અખ્તરે કહ્યું કે સહેવાગને મેં જ્યારે પુછ્યું ત્યારે એમને મને આવુ મેં નથી કીધું એવું જણાવ્યુ હતુ અને જો મારા મોઢે કીધું હોત તો હું એને છોડત નહીં અને હું આપને પ્રોગ્રામર ને વિનંતી કરૂંછું આ વાતને દોહરાવી શાંતિ ભંગ કરવાનો.

પ્રયત્ન ના કરશો જેનાથી બે દેશો નો ભાઈચારો ઘટી જાય આ વાતને અંત આપી સારી વાતો કરો એમ કહીને અખ્તરે આ વાતને દબાવવાનો પ્રયાસ કર્યો અખ્તર અને સહેવાગ ના હસી મજાકના ફોટો પણ ઘણા વાઈરલ થાય છે ચાહકો ના જણાવ્યા મુજબ એકબીજા સાથે મજાક કરતા રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *