પંજાબી સિંગર સીધું મોસેવાલાની હત્યાનો મામલો હજુ ઠંડો નથી થયો ને ફરીથી એકવાર પંજાબના રસ્તા થયા લો!હીલુહાણ હા મિત્રો મોટી ખબર પંજાબથી આવી રહી છે આખરે પંજાબ સરકાર શું કરી રહી છેકે ફરીથી એક યુવકની ધડાધડ ફા!યરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી ફરીથી એક માં જોડેથી તેના પુત્રને છીનવી લીધો.
ખબર એવી છેકે જયારે એક યુવક દુબઈથી ફરીને ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે હ!મલાખોરો એ ગોળીઓ મારીને તેની હત્યા કરી દીધી પંજાબના જબેટા કાલેપિંડના રહેનાર હરિન્દર અને એમની પત્ની સતનામ કૌર પોતાની 2 પુત્રીઓ સાથે રોજની જેમ સવારે દરગાહ બાજુ માથું ટેકવવા જઈ રહ્યા હતા કે કાલે.
રોડ પર બાઈક પર સવાર વ્યક્તિ એમની ગાડીનો પીછો કરીને આવે છે અને પછી હરિન્દર સિંગને ગોળી મરી દેછે અને ઘટનને અંજામ આપી ફરાર થઈ જાય છે મુંસેવાલાનો કેસ હજુ સોલ્વ નથી થયોને આ ઘટનાએ પંજાબ સરકાર અને પોલીસને શર્મસાર કરી દીધા છે ઘટનાસ્થળ પર પહોંચેલ અમ્રિતસર પોલીસે કહ્યું કે રોડ.
પર લાગેલ સીસીટીવી ફૂટેજ તપાસીને હત્યાંરની ઓળખાણ કરવામાં આવશે અમે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સીધુ મોસેવાલા કેસ બાદ પંજાબમાં આ બીજી ઘટના બન્યા બાદ હાહાકાર મચેલ છે મિત્રો આ મામલે તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરીને તમારી પ્રતિક્રિયા આપી શકો છો.