ગુજરાતી લોકસાહિત્યકાર અને સિંગર કિર્તીદાન ગઢવી જે પોતાના અવાજથી સમગ્ર ગુજરાતમાં લોકચાહના ધરાવે છે તેમના અવાજનો જાદુ ડાયરાઓ ને વેગવંતો બનાવે છે તેમને ઘણા બધા પથ્થર ને પણ મોતી બનાવી દિધા છે જેમને કમા ને પોતાના ગીત રસિયો રૂપાળો રંગ રેલીયો થી રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો તેમના જ ડાયરામાં કમો.
સોશિયલ મીડિયા પર હાઈલાઈટ થયો અને આજે તેની જિંદગી બદલાઈ ગઈ એવા કિર્તીદાન ભાઈ ગઢવી જન્મદિવસ નિમિત્તે તેમને તેમના ફ્રેન્ડ્સ અને ચાહકોએ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી આ વચ્ચે તેમનો ઉત્સાહ તેમની પત્ની વધારી દીધો હતો તેમની પત્નીએ તેમને શાનદાર ભેટ આપી હતી જેને જોઈ કિર્તીદાન ગઢવી ખુબ જ ખુશ થઈ ગયા હતા.
થોડા સમય પહેલા ગુજરાતી ફેમસ સિંગર જીગ્નેશ કવિરાજ અને કિંજલ દવે જેવા કલાકારોએ મોંઘીદાટ લકઝ્યુરીશ કાર મર્સીડીઝ કાર ખરીદીને પોતાના ફેન્સ ને સોશિયલ મીડિયા પર તસવીરો મુકીને ખુશ કરી દિધા હતાં ચાહકો એ તેમને નવી કાર માટે શુભેચ્છાઓ પણ આપી હતા આ વચ્ચે ચાહકો પણ એ વાતનો ઇન્તજાર કરી રહ્યા હતા કે કીર્તિદાન ગઢવી.
પણ આવનારા સમયમાં કોઈ મોંઘીદાટ લકઝ્યુરીશ કાર ખરીદી ને જીગ્નેશ કવિરાજ અને કિંજલ દવે ને ટક્કર આપતા જોવા મળશે કારણકે તેમની લોકપ્રિયતા આ બધા કલાકારો થી પણ વધારે છે એ વચ્ચે તેમના જન્મ દિવસની ઉજવણી સમયે કિર્તીદાન ગઢવી એ ખુબ જ આલીશાન કાર ખરીદી છે જે ના ઓડી છે.
ના મર્સીડીઝ આ કાર એક લકઝ્યુરીશ કાર છે જેની કિંમત પણ લાખો માં છે કિર્તીદાન ગઢવીએ પોતાના જન્મદિવસના દિવસે ટોયોટા વેલફાયર લકઝ્યુરીશ કાર ખરીદી છે જેની શો રુમ કિંમત 89 લાખ છે જેની ઓન રોડ કિંમત 1 કરોડ ની આસપાસ અંકાય છે તેમની પત્ની સોનલ ગઢવી એ આ કાર તેમને ભેટ આપી છે.
અને આકાર પેટ આપતા તેને કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં સોનલ ગઢવી લખ્યું હતું કે કીર્તિને આકાર ખૂબ જ પસંદ છે જન્મ દિવસની ભેટ તસવીરો પર ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા છે તસવીરો માં કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે જોવા મળે છે જેમાં સોનલ ગઢવી આ કારની પુજા ની થાળી.
સાથે પુજા કરતી જોવા મળે છે કિર્તીદાન ગઢવી એ આ અઢી મહીનામાં 34 જેટલા શો કર્યા છે તેઓ એ ગરીબ પરિવારોની દિકરીઓ ને મદદરૂપ થવા માટે લાડકી ફાઉન્ડેશન ની આગવી પહેલ કરી છે જેના થકી તેઓ ઘણી દિકરીઓ ની મદદ કરશે તેઓ એ 100 કરોડ નો આ પ્રોજેક્ટ સામે મુક્યો છે.