પેગમ્બર મોહમ્મ્દ પર બીજેપીની રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના બયાનનો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો એમની ધરપકડ ની માંગને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે મામલો વધતો જોઈને બીજેપી નેતા નૂપુર શર્માએ માફી માંગી લીધી હતી પરંતુ હજુ પણ એમને જાનથી મારવાની ધ!મકીઓ મળી રહી છે.
તેના વચ્ચે બીજેપી સંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે નૂપુર શર્માનું સમર્થન કર્યું છે ગૌતમ ગંભીરે કહ્યું કે નૂપુર શર્માએ માફી માંગી લીધી છે છતાં એમની સામે નફરત ફેલાવવામાં આવી રહી છે ગૌતમ ગંભીરે ટ્વીટ કરતા લખ્યું એક મહિલા જેણે માફી માંગી લીધી છે તેમની સામે દેશભરમાં નફરતું પ્રદર્શન એની મોતને.
ઘાટ ઉતારવાની ધ!મકી પર તથા કથિત ધર્મનરીપેક્ષ ઉદારવાદીયો નું મૌન નિશ્ચિત સમય પર ચિંતાજનક છે જણાવી દઈએ ટીવી પર નૂપુર શર્માના વિવાદિત બયાન પર દેશભરમાં વિરોધ નોંધાઈ રહ્યો છે જયારે મામલો વધ્યા બાદ બીજેપી પાર્ટીએ નૂપુર શર્માને પાર્ટીમાંથી 6 વર્ષ માટે દૂર પણ કરી દીધા છે તેમ છતાં.
દેશના અલગ અલગ રાજ્યોમાં નૂપુર શર્મા સામે વિરોધ નોંધાઈ રહ્યો છે પ્રદર્શન કરનાર સામે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો પોલીસે હિંસામાં સામેલ કેટલાય લોકોને અલગ અલગ જગ્યાથી ધરપકડ પણ કરી જયારે બીજી બાજુ નૂપુર શર્માની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે એમની સામે બંગાળમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે.