સાઉથ અને બોલીવુડ એક્ટર કાજલ અગ્રવાલ 19 એપ્રિલના રોજ પહેલા બાળકની માં બની હતી એમણે પુત્ર નીલને જન્મ આપ્યો હતો હવે કાજલના પુત્રને આ દુનિયામાં આવ્યે 2 મહિના થવા જઈ રહ્યા છે હવે એવામાં પહેલીવાર કાજલ અગ્રવાલે પોતાના લાડલા પુત્ર નીલની એક તસ્વીર શેર કરી છે જેમાં નીલનો ચહેરો જોવા મળી રહ્યો છે.
ચહેરો પૂરો તો નહીં પરંતુ ઓળખી જરૂર શકાશે એક્ટરના પહેલા પુત્રની ઝલક જોવા માટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આખરે ફેન્સની તે ઈચ્છા કાજલ અગ્રવાલે પુરી કરી છે પુત્ર નીલની તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી ફેન્સ તેના પર ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે.
કાજલે જે તસ્વીર શેર કરી તેમાં જોઈ શકાય છેકે કાજલ તેના પુત્ર પર પ્રેમ વર્ષાવી રહી છે પુત્રને ગોદમાં લઈને કાજલ સુતા જોવા મળી રહી છે તસ્વીરમાં કાજલના પુત્રનો મોઢું સાફ નથી દેખાય રહ્યું પરંતુ અડધું મોઢું ખુબજ સુંદર દેખાઈ રહ્યું છે તસ્વીરમાં એક્ટરે પહેલીવાર પુત્રનું મોઢું બતાવ્યું છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.