પુરા બોલીવુડમાં અત્યારે માત્ર ઋત્વિક રોશન અને એમની પૂર્વ પત્ની સુઝેન ખાનની ચર્ચા થઈ રહી છે બંનેએ છૂટાછેડા આપ્યા બાદ પોત પોતાનો પાર્ટનર ગોતી લીધો છે ગયા દિવસોમાં ખબર આવી હતી કે ઋત્વિક રોશન 12 વર્ષણનાની સબા અઝાદથી લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ ઋત્વિક અને સબાનું તો નક્કી નહીં પરંતુ.
ઋત્વિકની પૂર્વ પત્ની સુઝેન ખાને લગ્ન કરવાનું મૂડ પુરી રીતે બનાવી લીધી છે બૉલીવુડ લાઈફની રિપોર્ટ મુજબ સુઝેન ખાન અસ્લાન ગોની સાથે લગ્ન કરવા જઈ રહી છે બતાવાઈ રહ્યું છેકે ઋત્વિક પોતાના બાળકો અને સબા આઝાદ સાથે એ લગ્નમાં સામેલ થશે બૉલીવુડ લાઈફના એક સૂત્રને જણાવ્યું કે સુઝેન અને અસલાન મેચ્યોર છે.
બંને બાકીની જિંદગી એકસાથે વિતાવવા માંગે છે એટલે બંને લગ્ન કરવા માંગે છે જયારે સુઝેને પણ લગ્ન કરવા મટે વિચાર કરી લિધો છે કોઈ મોટો સમારોહનું આયોજન નહીં કરવામાં આવે લગ્નમાં બંનેની ફેમિલી નજીકના મિત્રો અને કેટલીક સેલિબ્રિટી જ શામેલ થશે સૂત્રોએ એ પણ જણાવ્યું કે ઋત્વિક રોશન પણ પોતાની લેડીલવ.
સબા આઝાદ સાથે લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યા છે પરંતુ એ નક્કી થઈ ગયું છેકે સૂઝેન અને અસ્લાન લગ્ન કરશે માત્ર તારીખ નક્કી કરવાનું બાકી છે ઋત્વીક અને સુઝેન ખાને 2013 છૂટાછેડા લીધા હતા છૂટાછેડા બાદ કેટલાય સમય સુધી સિંગલ રહ્યા પરંતુ અત્યારે બંને પોતપોતાના સબંધમાં ખુબ ખુશ છે.