Cli
ક્લાસમાં ઊંઘી ગઈ બાળકી, બહારથી તાળું લગાવીને ચાલ્યો ગયો સ્ટાફ, અને પછી...

ક્લાસમાં ઊંઘી ગઈ બાળકી, બહારથી તાળું લગાવીને ચાલ્યો ગયો સ્ટાફ, અને પછી…

Breaking

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળાની મોટી બેદરકારી સામે આવી છે અહીં શુક્રવારે એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો વીડિયોમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પર આરોપ લગાવ્યો છેકે સ્કૂલનો સ્ટાફ રૂમમાં ઊંઘતી બાળકીને મૂકીને ચાલ્યા ગયા પુરી સ્કૂલના ગેટ પર તાળું મારી દેવામાં આવ્યું હતું.

યુપીના મુરાદાબાદના કુંડારકી પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં ભણતી એક છોકરી 3 કલાક સુધી શાળામાં બંધ રહી હતી છોકરીના ડરતાનો અવાજ સાંભળીને લોકો પણ દોડી આવ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે અંદર બાળકી છે અહીં તે મોકા પર બાળકીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા શિક્ષકને ઘરેથી બોલાવ્યા હતા અને બાળકીને બહાર કાઢી હતી.

આ મામલે જિલ્લા શિક્ષક અધિકારીએ કાર્યવાહી કરવાની વાત કરી છે મુરાદાબાદના કુંદરકીમાં ગુરે ગામની એક પ્રાથમિક શાળામાં શુક્રવારે બેદરકારી સામે આવી છે પહેલા ધોરણમાં ભણતી બાળકી જ્યારે સૂતી હતી ત્યારે સ્કૂલના વિધાર્થીઓ ની બેદરકારીના કારણે અંદરજ પૂરીને નીકળી ગયા હતા તેના બાદ શિક્ષકને બોલવામાં આવ્યા અને બાળકીને બહાર કાઢવામાં આવી હતી,

બાળકી અંદર હતી તેનો વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સૂચના મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી આ મામલે બેઝિક એજ્યુકેશન ઓફિસર બૌદ્ધપ્રિયા સિંહનું કહેવું છેકે મામલો સામે આવ્યો છે બાળકી ક્લાસમાં બંધ હાલતમાં મળી આવી હતી જો શિક્ષકની બેદરકારી હશે તો કાયદેરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *