Cli
એરપોર્ટ પર પુત્ર દેવ સાથે સ્પોટ થઈ કાજલ દેવગણ, મોઢું સંતાડીને નીકળતા સમયે દેખાયું...

એરપોર્ટ પર પુત્ર દેવ સાથે સ્પોટ થઈ કાજલ દેવગણ, મોઢું સંતાડીને નીકળતા સમયે દેખાયું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી કાજોલ ફરી એકવાર ચર્ચામાં આવી છે તે આ વખતે પણ વિવાદમાં ફસાઈ છે આ વખતે પણ મિડીયા અને પેપરાજી સાથે ખરાબ વર્તન કરતા જોવા મળી હતી ઘણી જગ્યાએ કાજોલ મિડીયા અને પેપરાજી સાથે અસભ્ય વર્તન કરતા જોવા મળે છે તો આ વખતે કાજોલના બોડીગાર્ડ મિડીયા સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળ્યા હતા.

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કાજોલ દેવગણ પોતાના દિકરા યુગ દેવગણ સાથે અજીબ લુક માં જોવા મળી હતી તે પોતાની પ્રેગ્નન્સી છુપાવવા મોઢા પર ફુલ કવર માસ્ક ગોગલ્સ બ્લુ આઉટફીટ અને લાઈટ બ્લેઝર પસેરેલુ હતું આ દરમિયાન તે પોતાના લુક ને ઢાંકી ને પેપરાજી અને મિડીયાની નજરોથી બચવાનો પ્રયાસ કરતી.

યુગ દેવગણ નો હાથ પકડીને આગળ વધતી જોવા મળી આ દરમિયાન પેપરાજી અને મિડીયાએ કાજોલને ઓળખી જતા તેની તસવીરો લેવાનો પ્રયાસ કરતા બોડીગાર્ડ પેપરાજીને ધક્કો મારી પાછડ ધકેલી ગુસ્સે થતા જોવા મળ્યા આ દરમિયાન કાજોલ ના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો ન હતો જ્યારે કાજોલની તસવીર લેવાનો પ્રયત્ન કરતા.

પેપરાજીને કાજોલના બોડીગાર્ડે ધક્કો મારી હટ બે નીકલ કહ્યું તો પેપરાજીએ કહ્યું કે સભ્યતા થી વાત કરો તો બોડીગાર્ડ આક્રમક અંદાજ આવી બોલ્યો કે તને બહાર હું જોઈ લઈશ પછી તું મળ મને આમ કહીને પેપરાજી પર ગુસ્સો કરીને ધમકી આપી રહ્યો હતો આ સમયે કાજોલ ચુપચાપ ગાડીમાં બેસી ગઈ તેને પોતાના બોડીગાર્ડ ને રોકવાનો પણ પ્રયત્ન ના કર્યો.

આ દરમિયાન કાજોલ સતત મિડીયા થી પોતાની પ્રેગ્નન્સી છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી તો તેના બોડીગાર્ડ પણ તસવીરો લેવાની મનાઈ કરતા હતા આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેને જોઈ ને યુઝરો કાજોલના આ વર્તન અને બોડીગાર્ડ ની આ ધમકીને વખોડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *